અધિકાર-૨ઃ દોહા-૨૮ ]પરમાત્મપ્રકાશઃ [ ૨૫૭
भवन्ति जीवपुद्गलकालद्रव्याणि पुनरनेकानि भवन्ति । ‘खेत्त’ सर्वद्रव्याणामवकाशदानसामर्थ्यात्
क्षेत्रमाकाशमेकं शेषपञ्चद्रव्याण्यक्षेत्राणि । ‘किरिया य’ क्षेत्रात्क्षेत्रान्तरगमनरूपा परिस्पन्दवती
चलनवती क्रिया सा विद्यते ययोस्तौ क्रियावन्तौ जीवपुद्गलौ धर्माधर्माकाशकालद्रव्याणि
पुनर्निष्क्रियाणि । ‘णिच्चं’ धर्माधर्माकाशकालद्रव्याणि यद्यप्यर्थपर्यायत्वेनानित्यानि तथापि
मुख्यवृत्त्या विभावव्यञ्जनपर्यायाभावात् नित्यानि द्रव्यार्थिकनयेन च, जीवपुद्गलद्रव्ये पुनर्यद्यपि
द्रव्यार्थिकनयापेक्षया नित्ये तथाप्यगुरुलघुपरिणति१रूपस्वभावपर्यायापेक्षया विभावव्यञ्जन-
पर्यायापेक्षया चानित्ये । ‘कारण’ पुद्गलधर्माधर्माकाशकालद्रव्याणि व्यवहारनयेन जीवस्य शरीर-
वाङ्मनःप्राणापानादिगतिस्थित्यवगाहवर्तनाकार्याणि कुर्वन्ति इति कारणानि भवन्ति, जीवद्रव्यं
(૬) ‘खेत्तखेत्त’ સર્વ દ્રવ્યોને અવકાશ દેવાનું સામર્થ્ય હોવાથી આકાશ એક જ ક્ષેત્ર છે,
જ્યારે બાકીના પાંચ દ્રવ્યો તો અક્ષેત્ર છે.
(૭) ‘किरिया यकिरिया य’ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ગમનરૂપ પરિસ્પંદવાળી-ચલનવાળી-ક્રિયા
તે જેમને વર્તે છે એવા જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો ક્રિયાવાન છે, જ્યારે ધર્મ, અધર્મ આકાશ
અને કાળ એ ચાર દ્રવ્યો તો નિષ્ક્રિય છે.
(૮) ‘णिच्चणिच्च’ ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો જોકે અર્થપર્યાયની
અપેક્ષાએ અનિત્ય છે, તોપણ-મુખ્યપણે તેમને વિભાવવ્યંજનપર્યાય નહિ હોવાથી દ્રવ્યાર્થિક નયથી
નિત્ય છે જ્યારે જીવપુદ્ગલદ્રવ્ય તો-જોકે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે તોપણ અગુરુ-
લઘુપરિણતિરૂપ સ્વભાવપર્યાયની અપેક્ષાએ અને વિભાવવ્યંજનપર્યાયની અપેક્ષાએ અનિત્ય છે.
(૯) ‘कारणकारण’ પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચ દ્રવ્યો, વ્યવહાર-
નયથી શરીર, વાણી, મન, શ્વાસોચ્છ્વાસ આદિરૂપ, ગતિ, સ્થિતિ, અવગાહન, વર્તનારૂપ જીવનાં
दोनोंको ही अनित्य कहा है, अन्य चार द्रव्य विभावके अभावसे नित्य ही हैं, इस कारण यह
निश्चयसे जानना कि चार नित्य हैं, दो अनित्य हैं, तथा द्रव्यकर सब ही नित्य हैं, कोई भी
द्रव्य विनश्वर नहीं है, जीवको पाँचों ही द्रव्य कारणरूप हैं, पुद्गल तो शरीरादिकका कारण
है, धर्म-अधर्मद्रव्य गति स्थितिके कारण हैं, आकाशद्रव्य अवकाश देनेका कारण है, और काल
वर्तनाका सहायी है । ये पाँचों द्रव्य जीवको कारण हैं, और जीव उनको कारण नहीं है । यद्यपि
जीवद्रव्य अन्य जीवोंको गुरु शिष्यादिरूप परस्पर उपकार करता है, तो भी पुद्गलादि पाँच
द्रव्योंको अकारण है, और ये पाँचों कारण हैं, शुद्ध पारिणामिक परमभावग्राहक
शुद्धद्रव्यार्थिकनयकर यह जीव यद्यपि बंध, मोक्ष, पुण्य, पापका कर्ता नहीं है, तो भी
अशुद्धनिश्चयनयकर शुभ-अशुभ उपयोगसे परिणत हुआ पुण्य-पापके बंधका कर्ता होता है, और
પાઠાન્તરઃ — रूप = स्वरूप