Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 258 of 565
PDF/HTML Page 272 of 579

 

background image
૨૫૮ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૨૮
पुनर्यद्यपि गुरुशिष्यादिरूपेण परस्परोग्रहं करोति तथापि पुद्गलादिपञ्चद्रव्याणां किमपि न
करोतीत्यकारणम्
‘कत्ता’ शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन यद्यपि बन्ध-
मोक्षद्रव्यभावरूप पुण्यपापघटपटादीनामकर्ता जीवस्तथाप्यशुद्धनिश्चयेन शुभाशुभोपयोगाभ्यां
परिणतः सन् पुण्यपापबन्धयोः कर्ता तत्फलभोक्ता च भवति विशुद्धज्ञानदर्शनस्वभावनिज-
शुद्धात्मद्रव्यसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपेण शुद्धोपयोगेन
तत्परिणतः सन् मोक्षस्यापि कर्ता
तत्फलभोक्ता च शुभाशुभशुद्धपरिणामानां परिणमनमेव कर्तृत्वम् सर्वत्र ज्ञातव्यमिति
पुद्गलादिपञ्चद्रव्याणां च स्वकीयस्वकीयपरिणामेन परिणमनमेव कर्तृत्वम् वस्तुवृत्त्या पुनः
पुण्यपापादिरूपेणाकर्तृत्वमेव ‘सव्वगदं’ लोकालोकव्याप्त्यपेक्षया सर्वगतमाकाशं भण्यते धर्माधर्मौ
કાર્યો કરે છે તેથી કારણો છે, જ્યારે જીવદ્રવ્ય તો જોકે ગુરુશિષ્યાદિરૂપે પરસ્પર ઉપકાર કરે
છે તોપણ
પુદ્ગલાદિ પાંચ દ્રવ્યોનું કાંઈ પણ કરતો નથી, તેથી જીવ અકારણ છે.
(૧૦) ‘कत्ताकत्ता જીવ શુદ્ધપારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથીજોકે
બંધમોક્ષનો, દ્રવ્યભાવરૂપ પુણ્ય-પાપનો અને ઘટ પટ આદિનો અકર્તા છે તોપણ
અશુદ્ધનિશ્ચયનયથી શુભાશુભ ઉપયોગરૂપે પરિણમતો થકો પુણ્ય-પાપબંધનો કર્તા અને તેનાં ફળનો
ભોક્તા છે. અને વિશુદ્ધજ્ઞાન-વિશુદ્ધદર્શન જેનો સ્વભાવ છે એવા નિજશુદ્ધાત્મદ્રવ્યના
સમ્યક્શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન, સમ્યગ્ અનુષ્ઠાનરૂપ શુદ્ધોપયોગ વડે તે-રૂપે પરિણમતો થકો મોક્ષનો
પણ કર્તા છે અને તેના ફળનો ભોક્તા છે. શુભ, અશુભ, શુદ્ધપરિણામોરૂપે પરિણમવું તે જ
કર્તાપણું સર્વત્ર જાણવું અને પુદ્ગલાદિ પાંચદ્રવ્યોને પોતપોતાના પરિણામરૂપ પરિણમવું તે જ
કર્તાપણું છે અને વસ્તુદ્રષ્ટિથી તો પુણ્ય-પાપ આદિરૂપે કર્તાપણું નથી જ.
(૧૧) ‘सव्वगदंसव्वगदं આકાશ લોકાલોકમાં વ્યાપવાની અપેક્ષાએ, સર્વગત છે, અને
ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્ય, લોકમાં વ્યાપવાની અપેક્ષાએ સર્વગત છે. વળી જીવદ્રવ્ય એક એક
उनके फलका भोक्ता होता है, तथा विशुद्ध ज्ञान दर्शनरूप निज शुद्धात्मद्रव्यका श्रद्धान ज्ञान
आचरणरूप शुद्धोपयोगकर परिणत हुआ मोक्षका भी कर्ता होता है, और अनंतसुखका भोक्ता
होता है
इसलिये जीवको कर्ता भी कहा जाता है, और भोक्ता भी कहा जाता है शुभ, अशुभ,
शुद्ध परिणमन ही सब जगह कर्तापना है, और पुद्गलादि पाँच द्रव्योंको अपने अपने परिणामरूप
जो परिणमन वही कर्तापना है, पुण्य पापादिका कर्तापना नहीं है, सर्वगतपना लोकालोक
व्यापकताकी अपेक्षा आकाश ही में है, धर्मद्रव्य-अधर्मद्रव्य ये दोनों लोकाकाशव्यापी हैं,
अलोकमें नहीं है, और जीवद्रव्यमें एक जीवकी अपेक्षा केवलसमुद्घातमें लोकपूरण अवस्थामें
लोकमें सर्वगतपना है, तथा नाना जीवकी अपेक्षा सर्वगतपना नहीं है, पुद्गलद्रव्य लोकप्रमाण
૧. પાઠાન્તરઃतत्परिणतः = तु परिणतः