Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 311 of 565
PDF/HTML Page 325 of 579

 

background image
पुण्यपापरहितशुद्धात्मनः सकाशाद्विलक्षणे सुवर्णलोहनिगलवद्बन्धं प्रति समाने एव भवतः एवं
नयविभागेन योऽसौ पुण्यपापद्वयं समानं न मन्यते स निर्मोहशुद्धात्मनो विपरीतेन मोहेन मोहितः
सन् संसारे परिभ्रमति इति
अत्राह प्रभाकरभट्टः तर्हि ये केचन पुण्यपापद्वयं समानं कृत्वा
तिष्ठन्ति तेषां किमिति दूषणं दीयते भवद्भिरिति भगवानाह यदि शुद्धात्मानुभूतिलक्षणं
त्रिगुप्तिगुप्तवीतरागनिर्विकल्पपरमसमाधिं लब्ध्वा तिष्ठन्ति तदा संमतमेव यदि पुनस्तथाविधाम-
वस्थामलभमाना अपि सन्तो गृहस्थावस्थायां दानपूजादिकं त्यजन्ति तपोधनावस्थायां
षडावश्यकादिकं च त्यक्त्वोभयभ्रष्टाः सन्तः तिष्ठन्ति तदा दूषणमेवेति तात्पर्यम्
।।५५।।
अथ येन पापफलेन जीवो दुःखं प्राप्य दुःखविनाशार्थं धर्माभिमुखो भवति तत्पापमपि
समीचीनमिति दर्शयति
એવું કથન સાંભળીને પ્રભાકરભટ્ટ પૂછે છે કે જો એમ છે તો જે કોઈ (પરમતવાદી)
પુણ્ય-પાપ બન્નેને સરખા માનીને વર્તે છે તેમને આપ શા માટે દૂષણ આપો છો? ભગવાન
યોગીન્દ્રદેવ કહે છે કે જો શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવી વીતરાગ
નિર્વિકલ્પ પરમ સમાધિને પામીને સ્થિત થાય છે ત્યારે તો સંમત જ છે (ત્યારે તો પુણ્ય
-પાપને સમાન માનવા તે તો યથાર્થ જ છે) પણ જો તેવી અવસ્થાને પ્રાપ્ત કર્યા સિવાય
જે ગૃહસ્થઅવસ્થામાં દાન-પૂજાદિક છોડે છે અને મુનિની અવસ્થામાં છ આવશ્યક આદિને
છોડીને ઉભયભ્રષ્ટ (બન્ને બાજુથી ભ્રષ્ટ) થતો વર્તે છે ત્યારે તો દૂષણ જ છે, (ત્યારે તો
પુણ્ય-પાપ બન્નેને સમાન માનવાં તે તો દૂષણ જ છે) એવું તાત્પર્ય છે. ૫૫.
હવે, જે પાપના ફળથી જીવ દુઃખ પામીને દુઃખને દૂર કરવા માટે ધર્મની સન્મુખ થાય
છે તે પાપ પણ સમીચીન (સારું) છે, એમ દર્શાવે છેઃ
અધિકાર-૨ઃ દોહા-૫૫ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૧૧
प्रभाकरभट्ट बोले, यदि ऐसा ही है, तो कितने ही परमतवादी पुण्य-पापको समान मानकर
स्वच्छंद हुए रहते हैं, उनको तुम दोष क्यों देते हो ? तब योगीन्द्रदेवने कहा
जब
शुद्धात्मानुभूतिस्वरूप तीन गुप्तिसे गुप्त वीतरागनिर्विकल्पसमाधिको पाकर ध्यानमें मग्न हुए पुण्य
-पापको समान जानते हैं, तब तो जानना योग्य है
परन्तु जो मूढ़ परमसमाधिको न पाकर
भी गृहस्थ - अवस्थामें दान, पूजा आदि शुभ क्रियाओंको छोड़ देते हैं, और मुनि पदमें छह
आवश्यककर्मोंको छोड़ते हैं, वे दोनों बातोंसे भ्रष्ट हैं न तो यती हैं, न श्रावक हैं वे निंदा
योग्य ही हैं तब उनको दोष ही है, ऐसा जानना ।।५५।।
आगे जिस पापके फलसे यह जीव नरकादिमें दुःख पाकर उस दुःखके दूर करनेके
लिये धर्मके सम्मुख होता है, वह पापका फल भी श्रेष्ठ (प्रशंसा योग्य) है, ऐसा दिखलाते
हैं