Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 331 of 565
PDF/HTML Page 345 of 579

 

background image
परिरक्षणं निश्चयशीलं तदपि तेषामेव तउ द्वादशविधतपश्चरणबलेन परद्रव्येच्छानिरोधं कृत्वा
शुद्धात्मनि प्रतपनं विजयनं तप इति तदपि तेषामेव सुद्धहं शुद्धोपयोगिनां दंसण
छद्मस्थावस्थायां स्वशुद्धात्मनि रुचिरूपं सम्यग्दर्शनं केवलज्ञानोत्पत्तौ सत्यां तस्यैव फलभूतं
अनीहितविपरीताभिनिवेशरहित परिणामलक्षणं क्षायिकसम्यक्त्वं केवलदर्शनं वा तेषामेव
णाण
वीतरागस्वसंवेदनज्ञानं तस्यैव फलभूतं केवलज्ञानं वा सुद्धहं शुद्धोपयोगिनामेव कम्मक्खउ
परमात्मस्वरूपोपलब्धिलक्षणो द्रव्यभावकर्मक्षयः हवइ तेषामेव भवति सुद्धउ शुद्धोपयोग-
परिणामस्तदाधारपुरुषो वा तेण पहाणु येन कारणेन पूर्वोक्ताः संयमादयो गुणाः शुद्धोपयोगे
लभ्यन्ते तेन कारणेन स एव प्रधान उपादेयः इति तात्पर्यम्
तथा चोक्तं शुद्धोपयोगफलम्
અધિકાર-૨ઃ દોહા-૬૭ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૩૧
अपनेसे अपने आत्मामें प्रवृत्ति करना यह निश्चयशील, रागादिके त्यागनेसे शुद्ध भावकी रक्षा
करना वह भी निश्चयशील है, और देवांगना, मनुष्यनी, तिर्यंचनी तथा काठ पत्थर चित्रामादिकी
अचेतन स्त्री
ऐसे चार प्रकारकी स्त्रियोंका मन, वचन, काय, कृत, कारित, अनुमोदनासे त्याग
करना, वह व्यवहारशील है, ये दोनों शील शुद्ध चित्तवालोंके ही होते हैं तप अर्थात् बारह
तरहका तप उसके बलसे भावकर्म, द्रव्यकर्म, नोकर्मरूप सब वस्तुओंमें इच्छा छोड़कर
शुद्धात्मामें मग्न रहना, काम क्रोधादि शत्रुओंके वशमें न होना, प्रतापरूप विजयरूप जितेंद्री
रहना
यह तप शुद्ध चित्तवालोंके ही होता है दर्शन अर्थात् साधक अवस्थामें तो शुद्धात्मामें
रुचिरूप सम्यग्दर्शन और केवली अवस्थामें उस सम्यग्दर्शनका फलरूप संशय, विमोह, विभ्रम
रहित निज परिणामरूप क्षायिकसम्यक्त्व केवलदर्शन यह भी शुद्धोंके ही होता है
ज्ञान अर्थात्
રાગાદિનો પરિહાર કરીને વ્રતનું સર્વપ્રકારે ત્યાગ વડે રક્ષણ કરવું તે નિશ્ચયશીલ છે, તે પણ તેમને
જ હોય છે.
‘तउ’ બાર પ્રકારના તપશ્ચરણના બળથી પરદ્રવ્યની ઇચ્છાનો નિરોધ કરીને શુદ્ધ
આત્મામાં પ્રતપન-વિજયન-તે તપ છે, તે પણ તેમને જ હોય છે.
‘दंसणु’ છદ્મસ્થ-અવસ્થામાં પોતાના શુદ્ધ આત્માની રુચિરૂપ સમ્યગ્દર્શન અથવા
કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતાં તેના જ ફળરૂપ, વિપરીત અભિનિવેશ રહિત અનીહિત પરિણામરૂપ
ક્ષાયિકસમ્યક્ત્વ કે કેવળદર્શન પણ તેમને જ હોય છે.
‘णाणु’ વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાન અથવા તેના જ ફળરૂપ કેવળજ્ઞાન પણ શુદ્ધ
ઉપયોગીઓને જ હોય છે.
‘कम्मक्खउ’ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ દ્રવ્યભાવકર્મનો નાશ તેમને જ હોય છે.
‘सुद्धउ तेण पहाणु’ શુદ્ધોપયોગરૂપ પરિણામ અથવા તે પરિણામના ધારણ કરનાર
પુરુષ તે જ પ્રધાન છે-ઉપાદેય છે કારણ કે પૂર્વોક્ત સંયમાદિ ગુણો શુદ્ધોપયોગમાં જ પ્રાપ્ત હોય