૩૯૪ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૦૭
एक्कु करे इत्यादि पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । एक्कु करे सेनावनादि-
वज्जीवजात्यपेक्षया सर्वमेकं कुरु । मण बिण्णि करि मा द्वौ कार्षीः । मं करि वण्ण-विसेसु
मनुष्यजात्यपेक्षया ब्राह्मणक्षत्रियवैश्यशूद्रादि वर्णभेदं मा कार्षीः, यतः कारणात् इक्कइं देवइं
एकेन देवेन अभेदनयापेक्षया शुद्धैकजीवद्रव्येण जे येन कारणेन वसह वसति । किं कर्तृं ।
तिहुयणु त्रिभुवनं त्रिभुवनस्थो जीवराशिःएहु एषः प्रत्यक्षीभूतः । कतिसंख्योपेतः । असेसु अशेषं
समस्तं इति । त्रिभुवनग्रहणेन इह त्रिभुवनस्थो जीवराशिर्गृह्यते इति तात्पर्यम् । तथाहि ।
लोकस्तावदयं सूक्ष्मजीवैर्निरन्तरं भृतस्तिष्ठति । बादरैश्चाधारवशेन क्वचित् क्वचिदेव त्रसैः
ભાવાર્થઃ — પ્રથમ તો આ લોક સૂક્ષ્મ જીવોથી નિરંતર (બધી જગાએ) ભર્યો પડ્યો
છે. (સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ જળકાય, સૂક્ષ્મ અગ્નિકાય, સૂક્ષ્મ વાયુકાય, સૂક્ષ્મ નિત્યનિગોદ,
સૂક્ષ્મ ઇતરનિગોદિ — આ છ પ્રકારના સૂક્ષ્મ જીવોથી સમસ્ત લોક નિરંતર ભરેલો રહે છે)
અને તે આધારવશે (રહેલા) બાદર જીવોથી લોકમાં ક્યાંક, ક્યાંક ભરેલો છે, ત્રસ જીવોથી
પણ ક્યાંક, ક્યાંક ભરેલો છે. (બાદર પૃથ્વીકાય, બાદર જળકાય, બાદર અગ્નિકાય, બાદર
વાયુકાય, બાદર નિત્યનિગોદ, બાદર ઇતરનિગોદ અને પ્રત્યેક વનસ્પતિ જ્યાં આધાર છે ત્યાં
છે, તેથી ક્યાંક હોય છે ક્યાંક નથી હોતા છતાં તે ઘણા સ્થળોમાં છે. આ રીતે સ્થાવર
જીવો તો ત્રણ લોકમાં છે, અને દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ, એ
મધ્યલોકમાં જ છે, અધોલોક અને ઊર્ધ્વલોકમાં નથી. તેમાંથી દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય
જીવ કર્મભૂમિમાં જ છે, ભોગભૂમિમાં નથી. તેમાંથી ભોગભૂમિમાં ગર્ભજ પંચેન્દ્રિય સંજ્ઞી
[मा द्वौ कार्षीः ] इसलिये राग और द्वेष मत कर, [वर्णविशेषम् ] मनुष्य जातिकी अपेक्षा
ब्राह्मणादि वर्ण - भेदको भी [मा कार्षीः ] मत कर, [येन ] क्योंकि [एकेन देवेन ] अभेदनयसे
शुद्ध आत्माके समान [एतद् अशेषम् ] ये सब [त्रिभुवनं ] तीनलोकमें रहनेवाली जीव - राशि
[वसति ] ठहरी हुई है, अर्थात् जीवपनेसे सब एक हैं ।
भावार्थ : — सब जीवोंकी एक जाति है । जैसे सेना और वन एक है, वैसे जातिकी
अपेक्षा सब जीव एक हैं । नर-नारकादि भेद और ब्राह्मण, क्षत्री, वैश्य, शूद्रादि वर्ण - भेद सब
कर्मजनित हैं, अभेदनयसे सब ब्राह्मण, क्षत्री, वैश्य, शूद्रादि वर्ण – भेद सब कर्मजनित हैं,
अभेदनयसे सब जीवोंको एक जानो । अनंत जीवोंकर वह लोक भरा हुआ है । उस जीव
– राशिमें भेद ऐसे हैं — जो पृथ्वीकायसूक्ष्म, जलकायसूक्ष्म, अग्निकायसूक्ष्म, वायुकायसूक्ष्म,
नित्यनिगोदसूक्ष्म, इतरनिगोदसूक्ष्म — इन छह तरहके सूक्ष्म जीवोंकर तो यह लोक निरन्तर भरा
हुआ है, सब जगह इस लोकमें सूक्ष्म जीव हैं । और पृथ्वीकायबादर, जलकायबादर,
अग्निकायबादर, वायुकायबादर, नित्यनिगोदबादर, इतरनिगोदबादर और प्रत्येकवनस्पति — ये