અધિકાર-૨ઃ દોહા-૧૦૭ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૯૫
क्वचिदपि । तथा ते जीवाः शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन शक्त्यपेक्षया
केवलज्ञानादिगुण-रूपास्तेन कारणेन स एव जीवराशिः यद्यपि व्यवहारेण कर्मकृतस्तिष्ठति तथापि
निश्चयनयेन शक्ति रूपेण परमब्रह्मस्वरूपमिति भण्यते, परमविष्णुरिति भण्यते, परमशिव इति च ।
तेनैव कारणेन स एव जीवराशिः केचन परब्रह्ममयं जगद्वदन्ति, केचन परमविष्णुमयं वदन्ति,
केचन पुनः परमशिवमयमिति च । अत्राह शिष्यः । यद्येवंभूतं जगत्संमतं भवतां तर्हि परेषां
किमिति दूषणं दीयते भवद्भिः । परिहारमाह । यदि पूर्वोक्त नयविभागेन केवलज्ञानादिगुणापेक्षया
થળચર અને નભચર એ બન્ને જાતિના તિર્યંચ છે. તથા મનુષ્ય મધ્યલોકના અઢી દ્વીપમાં
જ છે, બીજી જગ્યાએ નથી. દેવલોકમાં સ્વર્ગવાસી દેવદેવી છે, અન્ય પંચેન્દ્રિય નથી.
પાતાળલોકમાં ઉપરના ભાગમાં ભવનવાસીદેવ તથા વ્યંતરદેવ અને નીચેના ભાગમાં સાત
નરકોના નારકી પંચેન્દ્રિય છે, અન્ય કોઈ નથી અને મધ્યલોકમાં ભવનવાસી, વ્યંતરદેવ તથા
જ્યોતિષીદેવ એ ત્રણ જાતિના દેવ અને તિર્યંચ છે, આ રીતે ત્રસ જીવ લોકમાં કોઈ જગ્યાએ
છે કોઈ જગ્યાએ નથી. આ રીતે આ લોક જીવોથી ભરેલો છે. સૂક્ષ્મસ્થાવર વગરનો તો
લોકનો કોઈ ભાગ ખાલી નથી, બધી જગ્યાએ સૂક્ષ્મસ્થાવર ભર્યા પડ્યા છે.)
વળી, તે જીવો શુદ્ધપારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શક્તિ-અપેક્ષાએ
કેવળજ્ઞાનાદિગુણરૂપ છે, તે કારણે તે જીવરાશિ – જોકે વ્યવહારનયથી કર્મકૃત છે તોપણ
નિશ્ચયનયથી શક્તિરૂપે ‘પરમ બ્રહ્મસ્વરૂપ’ કહેવાય છે, ‘પરમવિષ્ણુ’ કહેવાય છે અને ‘પરમશિવ’
કહેવાય છે, તે કારણે જ તે જીવરાશિને જ કેટલાક ‘પરમબ્રહ્મમય જગત’ કહે છે, કેટલાક
जहाँ आधार है वहाँ हैं । सो कहीं पाये जाते हैं, कही नहीं पाये जाते, परंतु ये भी बहुत जगह
हैं । इसप्रकार स्थावर तो तीनों लोकोंमें पाये जाते हैं, और दोइंद्री, तेइंद्री, चौइंद्री, पंचेंद्री तिर्यंच
ये मध्यलोकमें ही पाये जाते हैं, अधोलोक-ऊ र्ध्वलोकमें नहीं । उसमेंसे दोइंद्री, तेइंद्री, चौइन्द्री
जीव कर्मभूमिमें ही पाये जाते हैं, भोगभूमिमें नहीं । भोगभूमिमें गर्भज पंचेंद्री सैनी थलचर या
नभचर ये दोनों जाति – तिर्यंच हैं । मनुष्य मध्यलोकमें ढाई द्वीप में पाये जाते हैं, अन्य जगह
नहीं, देवलोकमें स्वर्गवासी देव-देवी पाये जाते हैं, अन्य पंचेंद्री नहीं, पाताललोकमें ऊ परके
भागमें भवनवासीदेव तथा व्यंतरदेव और नीचेके भागमें सात नरकोंके नारकी पंचेंद्री हैं, अन्य
कोई नहीं और मध्यलोकमें भवनवासी व्यंतरदेव तथा ज्योतिषीदेव ये तीन जातिके देव और
तिर्यंच पाये जाते हैं । इसप्रकार त्रसजीव किसी जगह हैं, किसी जगह नहीं हैं । इस तरह यह
लोक जीवोंसे भरा हुआ है । सूक्ष्मस्थावरके बिना तो लोकका कोई भाग खाली नहीं है, सब
जगह सूक्ष्मस्थावर भरे हुए हैं । ये सभी जीव शुद्ध पारिणामिक परमभाव ग्राहक शुद्ध
द्रव्यार्थिकनयकर शक्तिकी अपेक्षा केवलज्ञानादि गुणरूप हैं । इसलिये यद्यपि यह जीव - राशि
व्यवहारनयकर कर्माधीन है, तो भी निश्चयनयकर शक्तिरूप परब्रह्मस्वरूप है । इन जीवोंको