અધિકાર-૨ઃ દોહા-૧૨૬ ]પરમાત્મપ્રકાશઃ [ ૪૨૫
અહીં આ જીવ મિથ્યાત્વ, રાગાદિમાં પરિણમીને પ્રથમ તો પોતે જ પોતાના શુદ્ધ
આત્મ પ્રાણોને હણે છે, પછી ભલે બહારમાં અન્ય જીવોનો ઘાત થાય કે ન થાય, (તેનો)
કોઈ નિયમ નથી. જેમ બીજાનો ઘાત કરવા માટે (તેના તરફ ફેંકવા માટે) તપ્ત લોખંડના
ગોળાને ઝાલવા જતાં પ્રથમ તો પોતાનો જ હાથ દાઝે છે, એવો ભાવાર્થ છે.
કહ્યું પણ છે કેઃ — ૧‘‘स्वयमेवात्मनात्मानं हिनस्त्यात्मा कषायवान् । पूर्वं प्राण्यन्तराणां तु
पश्चात्स्याद्वा न वा वधः ।।’’ (અર્થઃ — પ્રમાદથી યુક્ત (કષાયવાન્) આત્મા પ્રથમ તો પોતે
જ પોતાથી પોતાની હિંસા કરે છે, પછી અન્ય પ્રાણીઓનો ઘાત થાય કે ન થાય,’’) (પર
જીવની આયુ બાકી રહી હોય તો તે મારી શકાતો નથી પણ આણે મારવાના ભાવ કર્યા
માટે તે નિઃસંદેહ હિંસક બની ચૂક્યો અને જ્યારે હિંસાનો ભાવ થયો ત્યારે તે કષાયવાન
થયો. કષાયવાન થવું તે જ આત્મઘાત છે.) ।।૧૨૬.
હવે, જીવની હિંસા કરવાથી નરકગતિ થાય છે અને જીવનું રક્ષણ કરવાથી સ્વર્ગ થાય
मिथ्यात्वरागादिपरिणतः पूर्वं स्वयमेव निजशुद्धात्मप्राणं हिनस्ति बहिर्विषये अन्यजीवानां
प्राणघातो भवतु मा भवतु नियमो नास्ति । परघातार्थं तप्तायःपिण्डग्रहणेन स्वहस्तदाहवत् इति
भावार्थः । तथा चोक्त म् — ‘‘स्वयमेवात्मनात्मानं हिनस्त्यात्मा कषायवान् । पूर्वं प्राण्यन्तराणां
तु पश्चात्स्याद्वा न वा वधः ।।’’ ।।१२६।।
अथ जीववधेन नरकगतिस्तद्रक्षणे स्वर्गो भवतीति निश्चिनोति —
और मत चूर, तथा अपने भाव हिंसारूप मत कर, उज्ज्वल भाव रख, जो तू जीवोंको दुःख
देगा, तो निश्चयसे अनंतगुणा दुःख पावेगा । यहाँ सारांश यह है — जो यह जीव मिथ्यात्व
रागादिरूप परिणत हुआ पहले तो अपने भावप्राणोंका नाश करता है, परजीवका घात तो हो
या न हो, परजीवका घात तो उसकी आयु पूर्ण हो गई हो, तब होता है, अन्यथा नहीं; परंतु
इसने जब परका घात विचारा, तब यह आत्मघाती हो चुका । जैसे गरम लोहेका गोला पकड़नेसे
अपने हाथ तो निस्संदेह जल जाते हैं । इससे यह निश्चय हुआ, कि जो परजीवों पर खोटे भाव
करता है, वह आत्मघाती है । ऐसा दूसरी जगह भी कहा है, कि जो आत्मा कषायवाला है,
निर्दयी है, वह पहले तो आप ही अपने से अपना घात करता है, इसलिये आत्मघाती है, पीछे
परजीवका घात होवे, या न होवे । जीवको आयु बाकी रही हो, तो यह नहीं मार सकता, परंतु
इसने मारनेके भाव किये, इस कारण निस्संदेह हिंसक हो चुका, और जब हिंसाके भाव हुए,
तब यह कषायवान् हुआ । कषायवान् होना ही आत्मघात है ।।१२६।।
आगे जीवहिंसाका फल नरकगति है, और रक्षा करनेसे स्वर्ग होता है, ऐसा
निश्चय करते हैं —
૧ શ્રી સર્વાર્થસિદ્ધિ અ-૭ ગાથા ૧૩ની ટીકામાં આ ગાથા છે.