૪૨૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૨૭
છે, એમ નક્કી કરે છે.
ભાવાર્થઃ — નિશ્ચયનયથી પોતાના જીવનો મિથ્યાત્વ, વિષય, કષાયના પરિણામરૂપ ઘાત
અને વ્યવહારનયથી અન્ય જીવોનો પાંચ ઇન્દ્રિય, ત્રણબળ, આયુ અને શ્વાસોચ્છ્વાસના વિનાશરૂપ
ઘાત કરનારને નરકગતિ થાય છે.
નિશ્ચયથી પોતાના જીવને વીતરાગનિર્વિકલ્પસ્વસંવેદન-પરિણામરૂપ અભયદાન દેવાથી અને
વ્યવહારથી પરજીવોના પ્રાણોની રક્ષારૂપ અભયદાન કરનારને સ્વર્ગ થાય છે, એટલે કે પોતાને
(વીતરાગનિર્વિકલ્પસ્વસંવેદનપરિણામરૂપ અભયદાન દેવાથી) મોક્ષ અને પરજીવોના પ્રાણોની
રક્ષારૂપ અભયદાન દેવાથી સ્વર્ગ થાય છે. એ રીતે બન્ને પંથ તારી આગળ દર્શાવ્યા છે. હે જીવ!
જ્યાં રુચે ત્યાં લાગી જા.
२५७) जीव वहंतहँ णरय-गइ अभय-पदाणेँ सग्गु ।
बे पह जवला दरिसिया जहिँ रुच्चइ तहिँ लग्गु ।।१२७।।
जीवं घ्नतां नरकगतिः अभयप्रदानेन स्वर्गः ।
द्वौ पन्थान समीपौ दर्शितौ यत्र रोचते तत्र लग्न ।।१२७।।
जीव वहंतहं इत्यादि । जीव वहंतहं निश्चयेन मिथ्यात्वविषयकषायपरिणामरूपं वधं
स्वकीयजीवस्य व्यवहारेणेन्द्रियबलायुःप्राणापानविनाशरूपमन्यजीवानां च वधं कुर्वतां णरय-गइ
नरकगतिर्भवति अभय-पदाणें निश्चयेन वीतरागनिर्विकल्पस्वसंवेदनपरिणामरूपमभयप्रदानं
स्वकीयजीवस्य व्यवहारेण प्राणरक्षारूपमभयप्रदानं परजीवानां च कुर्वतां सग्गु स्वस्याभयप्रदानेन
मोक्षो भवत्यन्यजीवानामभयप्रदानेन स्वर्गश्चेति बे पह जवला दरिसिया एवं द्वौ पन्थानां
गाथा – १२७
अन्वयार्थ : — [जीवं घ्नतां ] जीवोंको मारनेवालोंकी [नरकगतिः ] नरकगति होती
है, [अभयप्रदानेन ] अभयदान देनेसे [स्वर्गः ] स्वर्ग होता है, [द्वौ पन्थानौ ] ये दोनों मार्ग
[समीपे ] अपने पास [दर्शितौ ] दिखलाये हैं, [यत्र ] जिसमें [रोचते ] तेरी रुचि हो, [तत्र ]
उसीमें [लग्न ] तू लग जा ।
भावार्थ : — निश्चयकर मिथ्यात्व विषय कषाय परिणामरूप निजघात और
व्यवहारनयकर परजीवोंके इंद्री, बल, आयु, श्वासोच्छ्वासरूप प्राणोंका विनाश, उसरूप
परप्राणघात, सो प्राणघातियोंके नरकगति होती है । हिंसक जीव नरक ही के पात्र हैं ।
निश्चयनयकर वीतरागनिर्विकल्प स्वसंवेदन परिणामरूप जो निजभावोंका अभयदान निज
जीवकी रक्षा और व्यवहारनयकर परप्राणियोंके प्राणोंकी रक्षारूप अभयदान यह स्वदया