અધિકાર-૨ઃ દોહા-૧૨૭ ]પરમાત્મપ્રકાશઃ [ ૪૨૭
આવું કથન સાંભળીને કોઈ અજ્ઞાની પૂછે છે કે પ્રાણ જીવથી અભિન્ન છે કે ભિન્ન
છે? જો અભિન્ન હોય તો જેમ જીવનો વિનાશ નથી તેમ પ્રાણનો પણ વિનાશ ન થાય.
(અને પ્રાણનો વિનાશ ન થવાથી હિંસા બની શકે નહિ). હવે જો પ્રાણ (જીવથી) ભિન્ન
હોય તો પ્રાણનો વધ થતાં પણ, જીવનો વધ થશે નહિ (અને તેમ થવાથી હિંસા બની શકે
નહિ). એ રીતે આ બેમાંથી કોઈ પણ પ્રકારે જીવની હિંસા જ નથી તો પછી જીવહિંસામાં
પાપબંધ કેવી રીતે થાય?
તેનું સમાધાાન : — પ્રાણ જીવથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. તે આ
પ્રમાણેઃ — પોતાનો પ્રાણ હણાતાં, પોતાને દુઃખ થાય છે એમ જોવામાં આવે છે તેથી (એ
અપેક્ષાએ) વ્યવહારનયથી દેહ અને આત્મા અભેદ છે અને તે જ દુઃખોત્પત્તિને હિંસા
કહેવામાં આવે છે અને તેથી પાપનો બંધ થાય છે. વળી, જો એકાંતે દેહ અને આત્માનો
કેવળ ભેદ જ માનવામાં આવે તો જેવી રીતે પરના દેહનો ઘાત થતાં પણ દુઃખ ન થાય
समीपे दर्शितौ । जहिं रुच्चइ तहिं लग्गु हे जीव यत्र रोचते तत्र लग्न भव त्वमिति ।
कश्चिदज्ञानी प्राह । प्राणा जीवादभिन्ना भिन्नावा, यद्यभिन्नाः तर्हि जीववत्प्राणानां विनाशो
नास्ति, अथ भिन्नास्तर्हि प्राणवधेऽपि जीवस्य वधो नास्त्यनेन प्रकारेण जीवहिंसैव नास्ति कथं
जीववधे पापबन्धो भविष्यतीति । परिहारमाह । कथंचिद्- भेदाभेदः । तथाहि — स्वकीयप्राणे हृते
सति दुःखोत्पत्तिदर्शनाद्वयवहारेणाभेदः सैव दुःखोत्पत्तिस्तु हिंसा भण्यते ततश्च पापबन्धः ।
यदि पुनरेकान्तेन देहात्मनोर्भेद एव तर्हि यथा परकीयदेहघाते दुःखं न भवति तथा
स्वदेहघातेऽपि दुःखं न स्यान्न च तथा । निश्चयेन पुनर्जीवे गतेऽपि देहो न गच्छतीति हेतोर्भेद
परदयास्वरूप अभयदान है, उसके करनेवालोंको स्वर्ग मोक्ष होता है, इसमें संदेह नहीं है ।
इनमें से जो अच्छा मालूम पड़े उसे करो । ऐसी श्रीगुरुने आज्ञा की । ऐसा कथन सुनकर
कोई अज्ञानी जीव तर्क करता है, कि जो ये प्राण जीवसे जुदे हैं, कि नहीं ? यदि जीवसे
जुदे नहीं हैं, तो जैसे जीवका नाश नहीं है, वैसे प्राणोंका भी नाश नहीं हो सकता ? अगर
जुदे हैं, अर्थात् जीवसे सर्वथा भिन्न हैं, तो इन प्राणोंका नाश नहीं हो सकता । इसप्रकारसे
जीवहिंसा है ही नहीं, तुम जीवहिंसामें पाप क्यों मानते हो ? इसका समाधान — जो ये
इन्द्रिय, बल, आयु, श्वासोच्छ्वास और प्राण जीवसे किसी नयकर अभिन्न हैं, भिन्न नहीं
हैं, किसी नयसे भिन्न हैं । ये दोनों नय प्रामाणिक हैं । अब अभेद कहते हैं, सो सुनो ।
अपने प्राणोंका घात होने पर जो व्यवहारनयकर दुःखकी उत्पत्ति वह हिंसा है, उसीसे पापका
बंध होता है । और जो इन प्राणोंको सर्वथा जुदे ही मानें, देह और आत्माका सर्वथा भेद
ही जानें, तो जैसे परके शरीरका घात होने पर दुःख नहीं होता है, वैसे अपने देहके घातमें