૪૨૮ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૨૭
તેવી રીતે પોતાના દેહનો ઘાત થતા પણ પોતાને દુઃખ થવું ન જોઈએ, પણ તેમ થતું નથી.
વળી, નિશ્ચયથી જીવ (પરભવમાં) જવા છતાં પણ તેની સાથે દેહ જતો નથી, એ કારણે
દેહ અને આત્મા જુદા છે.
અહીં, અજ્ઞાની કહે કે તો પછી ખરેખર વ્યવહારથી હિંસા થઈ અને પાપબંધ વ્યવહારથી
થયો, પણ નિશ્ચયથી નહિ.
ગુરુ કહે છે કે તમે સાચું જ કહ્યું. વ્યવહારથી પાપ તેમ જ નારકાદિ દુઃખ પણ
વ્યવહારથી છે. જો (નારકાદિનું દુઃખ) તમને ઇષ્ટ હોય તો તમે હિંસા કરો (અને નારકાદિનું
દુઃખ તમને સારું ન લાગતું હોય તો તમે હિંસા ન કરો.) ૧૨૭.
હવે, મોક્ષમાર્ગમાં રતિ કર એવી શ્રી ગુરુદેવ શિક્ષા આપે છે.
एव । ननु तथापि व्यवहारेण हिंसा जाता पापबन्धोऽपि न च निश्चयेन इति । सत्यमुक्तं
त्वया, व्यवहारेण पापं तथैव नारकादि दुःखमपि व्यवहारेणेति । तदिष्टं भवतां चेत्तर्हि हिंसां
कुरु यूयमिति ।।१२७।।
अथ मोक्षमार्गे रतिं कुर्विति शिक्षां ददाति —
२५८) मूढा सयलु वि कारिमउ भुल्लउ मं तुस कंडि ।
सिव-पहि णिम्मलि करहि रइ घरु परियणु लहु छंडि ।।१२८।।
भी दुःख न होना चाहिये, इसलिये व्यवहारनयकर जीवका और देहका एक त्व दिखता है,
परंतु निश्चयसे एकत्व नहीं है । यदि निश्चयसे एकपना होवे, तो देहके विनाश होनेसे
जीवका विनाश हो जावे, सो जीव अविनाशी है । जीव इस देहको छोड़कर परभवको जाता
है, तब देह नहीं जाती है । इसलिये जीव और देहमें भेद भी है । यद्यपि निश्चयनयकर
भेद है, तो भी व्यवहारनयकर प्राणोंके चले जानेसे जीव दुःखी होता है, सो जीवको दुःखी
करना यही हिंसा है, और हिंसासे पापका बंध होता है । निश्चयनयकर जीवका घात नहीं
होता, यह तूने कहा, वह सत्य है, परंतु व्यवहारनयकर प्राणवियोगरूप हिंसा है ही, और
व्यवहारनयकर ही पाप है, और पापका फल नरकादिकके दुःख हैं, वे भी व्यवहारनयकर
ही हैं । यदि तुझे नरकके दुःख अच्छे लगते हैं, तो हिंसा कर, और नरकका भय है, तो
हिंसा मत कर । ऐसे व्याख्यानसे अज्ञानी जीवोंका संशय मेटा ।।१२७।।
आगे श्रीगुरु यह शिक्षा देते हैं, कि तू मोक्ष – मार्गमें प्रीति कर —