અથવા ધર્મ પ્રભાવના અર્થે પ્રતિમાસ્થાપનારૂપ દેવ અથવા પ્રતિમારૂપ રાગાદિરૂપે પરિણત
મિથ્યાદેવ, વીતરાગ નિર્વિકલ્પ આત્મતત્ત્વથી માંડીને સમસ્ત પદાર્થનું પ્રતિપાદક શાસ્ત્ર અને
મિથ્યા શાસ્ત્ર, લોકાલોકના પ્રકાશક કેવળજ્ઞાન આદિ ગુણોથી સમૃદ્ધ એવા પરમાત્માનો પ્રચ્છાદક
જે મિથ્યાત્વ, રાગાદિરૂપે પરિણતિરૂપ જે અજ્ઞાનરૂપી અંધકારનો દર્પ જેના વચનરૂપી સૂર્યના
કિરણોથી વિદારિત થયો થકો ક્ષણમાત્રમાં નાશ પામે છે એવા જિનદીક્ષા દેનાર શ્રીગુરુ અથવા
તેનાથી વિપરીત મિથ્યાગુરુ, સંસારસમુદ્રના તરવાના ઉપાયભૂત નિજ શુદ્ધ આત્મતત્ત્વની
ભાવનારૂપ નિશ્ચયતીર્થ, તેના સ્વરૂપમાં રત તપોધનના આવાસભૂત તીર્થક્ષેત્રો પણ અથવા
गुणस्मरणार्थं धर्मप्रभावनार्थं वा प्रतिमास्थापनारूपो देवो रागादिपरिणतदेवताप्रतिमारूपो वा, सत्थु
वीतरागनिर्विकल्पात्मतत्त्वप्रभृतिपदार्थप्रतिपादकं शास्त्रं मिथ्याशास्त्रं वा, गुरु लोकालोकप्रकाशक-
केवलज्ञानादिगुणसमृद्धस्य परमात्मनः प्रच्छादको मिथ्यात्वरागादिपरिणतिरूपो महाऽज्ञानान्ध-
कारदर्पः तद्व्यापियद्वचनदिनकरकिरणविदारितः सन् क्षणमात्रेण च विलयं गतः स
जिनदीक्षादायकः श्रीगुरुः तद्विपरीतो मिथ्यागुरुर्वा, तित्थु वि संसारतरणोपायभूतनिजशुद्धात्म-
तत्त्वभावनारूपनिश्चयतीर्थं तत्स्वरूपरतः परमतपोधनानां आवासभूतं तीर्थकदम्बकमपि मिथ्या-
तीर्थसमूहो वा, वेउ वि निर्दोषिपरमात्मोपदिष्टवेदशब्दवाच्यः सिद्धान्तोऽपि परकल्पितवेदो वा कव्वु
शुद्धजीवपदार्थादीनां गद्यपद्याकारेण वर्णकं काव्यं लोकप्रसिद्धविचित्रकथाकाव्यं वा, वच्छु
कहते हैं, वह भी विनश्वर है
जो आत्मतत्त्व उसको आदि ले जीव अजीवादि सकल पदार्थ उनका निरूपण करनेवाला जो
जैनशास्त्र वह भी यद्यपि अनादि प्रवृत्तिकी अपेक्षा नित्य है, तो भी वक्ता-श्रोता पुस्तकादिककी
अपेक्षा विनश्वर ही है, और जैन सिवाय जो सांख्य पातंजल आदि परशास्त्र हैं, वे भी विनाशीक
हैं