અધિકાર-૨ઃ દોહા-૧૫૮ ]પરમાત્મપ્રકાશઃ [ ૪૭૫
अप्पा इत्यादि । अप्पा स्वशुद्धात्मानं मेल्लिवि मुक्त्वा । कथंभूतमात्मानम् । णाणमउ
सकलविमलकेवलज्ञानाद्यनन्तगुणनिर्वृत्तं अण्णु अन्यद्बहिर्द्रव्यालम्बनं जे ये केचन झायहिं
ध्यायन्ति । किम् । झाणु ध्यानं वढ वत्स मित्र अण्णाण-वियंभियहं शुद्धात्मानुभूतिविलक्षणा-
ज्ञानविजृम्भितानां परिणतानां कउ तहं केवल-णाणु कथं तेषां केवलज्ञानं किंतु नैवेति । अत्र
यद्यपि प्राथमिकानां सविकल्पावस्थायां चित्तस्थितिकरणार्थं विषयकषायरूपदुर्ध्यानवञ्चनार्थं च
जिनप्रतिमाक्षरादिकं ध्येयं भवतीति तथापि निश्चयध्यानकाले स्वशुद्धात्मैव ध्येय इति
भावार्थः ।।१५८।।
अथ —
२९०) सुण्णउँ पउँ झायंताहँ वलि वलि जोइयडाहँ ।
समरसि-भाउ परेण सहु पुण्णु वि पाउ ण जाहँ ।।१५९।।
कुतः ] केवलज्ञानकी प्राप्ति कैसे हो सकती है ? कभी नहीं हो सकती ।
भावार्थ : — यद्यपि विकल्प सहित अवस्थामें शुभोपयोगियोंको चित्तकी स्थिरताके
लिये और विषय कषायरूप खोटे ध्यानके रोकनेके लिये जिनप्रतिमा तथा णमोकारमंत्रके अक्षर
ध्यावने योग्य हैं, तो भी निश्चय ध्यानके समय शुद्ध आत्मा ही ध्यावने योग्य है, अन्य
नहीं ।।१५८।।
आगे शुभाशुभ विकल्पसे रहित जो निर्विकल्प (शून्य) ध्यान उसको जो ध्याते हैं, उन
योगियोंको मैं बलिहारी करता हूँ, ऐसा कहते हैं —
ભાવાર્થઃ — જે કોઈ સકળ વિમળ કેવળજ્ઞાનાદિ અનંતગુણથી રચાયેલ સ્વશુદ્ધાત્માને
છોડીને બહિર્દ્રવ્યના આલંબનરૂપ અન્ય ધ્યાનને ધ્યાવે છે તેમને – શુદ્ધાત્માની અનુભૂતિથી વિલક્ષણ
અજ્ઞાનમાં પરિણત તેમને – હે મિત્ર! કેવળજ્ઞાન કઈ રીતે થાય? ન જ થાય.
અહીં, જોકે પ્રાથમિકોને સવિકલ્પ અવસ્થામાં ચિત્તની સ્થિરતા કરવા માટે અને
વિષયકષાયરૂપ દુર્ધ્યાનના વંચનાર્થે (છોડવા માટે) જિનપ્રતિમા તથા ણમોકારમંત્રના અક્ષરાદિનું
ધ્યાન કરવા યોગ્ય છે તોપણ નિશ્ચયધ્યાનના કાળે સ્વશુદ્ધાત્મા જ ધ્યાવવા યોગ્ય છે એવો ભાવાર્થ
છે. ૧૫૮.
વળી (હવે શુભાશુભ વિકલ્પથી શૂન્ય (રહિત, ખાલી) જે નિર્વિકલ્પ ધ્યાન, તેને જે ધ્યાવે
છે તે યોગીઓની હું બલિહારી કરું છું. એમ કહે છે)ઃ —