અધિકાર-૨ઃ દોહા-૧૮૫ ]પરમાત્મપ્રકાશઃ [ ૫૧૧
१
सर्वजीवराशिसद्रशात् परमात्मतत्त्वाद्विलक्षणो विसद्रशो भवति । केन । ब्राह्मणक्षत्रियवैश्य-
शूद्रादिजातिभेदेन । कोऽसौ । लोउ लोको जनः । कथंभूतः सन् । कम्म-वसु कर्मरहित-
शुद्धात्मानुभूतिभावनारहितेन यदुपार्जितं कर्म तस्य कर्मण अधीनः कर्मवशः । इत्थंभूतः सन्
किं करोति । इत्थु भवंतरि एइ पञ्चप्रकारभवरहिताद्वीतरागपरमानन्दैकस्वभावात् शुद्धात्म-
द्रव्याद्विसद्रशे अस्मिन् भवान्तरे संसारे समायाति चुज्जु किं इदं किमाश्चर्यं किंतु नैव, जइ इहु
अप्पि ठिउ यदि चेदयं जीवः स्वशुद्धात्मनि स्थितो भवति तर्हि इत्थु जि भवि ण पडेइ
अत्रैव भवे न पततीति इदमप्याश्चर्यं न भवतीति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा संसारभयभीतेन
भव्येन भवकारणमिथ्यात्वादिपञ्चास्रवान् मुक्त्वा द्रव्यभावास्रवरहिते परमात्मभावे स्थित्वा च
निरन्तरं भावना कर्तव्येति तात्पर्यम् ।।१८५।।
અભાવથી જે કર્મ ઉપાર્જ્યું છે તે કર્મને આધીન થતો થકો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રાદિ
જાતિના ભેદથી, સોળવલા સુવર્ણની જેમ કેવળજ્ઞાનાદિ ગુણે કરીને સર્વજીવરાશિ સદ્રશ નથી,
સદ્રશ એવા પરમાત્મતત્ત્વથી વિલક્ષણ – વિસદ્રશ છે(?) આવો (જનસમુદાય) શું કરે છે?
પાંચ પ્રકારના ભવથી રહિત વીતરાગ પરમાનંદ જેનો એક સ્વભાવ છે એવો શુદ્ધ
આત્મદ્રવ્યથી વિસદ્રશ આ ભવાન્તરમાં-સંસારમાં આવે-પડે એમાં શું આશ્ચર્ય છે? કંઈપણ
આશ્ચર્ય નથી. જો આ જીવ શુદ્ધાત્મામાં સ્થિત થાય તો આ ભવમાં ન જ પડે તો પણ
તેમાં આશ્ચર્ય નથી.
અહીં, આ વ્યાખ્યાન સાંભળીને સંસારભયથી ભયભીત ભવ્યજીવે ભવના કારણરૂપ
મિથ્યાત્વ આદિ પાંચ આસ્રવોને છોડીને અને દ્રવ્યાસ્રવ, ભાવાસ્રવ રહિત પરમાત્મભાવથી સ્થિત
થઈને નિરંતર (આત્મ) ભાવના કરવી જોઈએ, એવું તાત્પર્ય છે. ૧૮૫.
आश्चर्यं ] इसमें क्या आश्चर्य हैं, कुछ भी नहीं ।।
भावार्थ : — जबतक आत्मामें चित्त नहीं लगता, तब तक संसारमें भ्रमण करता है,
अनेक भव धारण करता है, लेकिन जब यह आत्मदर्शी हुआ तब कर्मोंको नहीं उपार्जन
करता, और भवमें भी नहीं भटकता । इसमें आश्चर्य नहीं है । संसार-शरीर-भोगोंमें उदास
और जिसको भव – भ्रमणका भय उत्पन्न हो गया है, ऐसा भव्य जीव उसको मिथ्यात्व, अव्रत,
कषाय, प्रमाद, योग, इन पाँचों आस्रवोंको छोड़कर परमात्मतत्त्वमें सदैव भावना करनी
चाहिये । जो इसके आत्म – भावना होवे तो भव – भ्रमण नहीं हो सकता ।।१८५।।
૧. સંસ્કૃત ટીકામાં ભૂલ લાગે છે. કદાચ આ પ્રમાણે પણ હોયઃ सर्वजीवराशिसदृशात् = सर्वजीवराशिः
सद्रशात्