Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 516 of 565
PDF/HTML Page 530 of 579

 

background image
૫૧૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૮૮
मोक्खु इत्यादि मोक्खु म चिंतहि मोक्षचिन्तां मा कार्षीस्त्वं जोइया हे योगिन्
यतः कारणात् मोक्खु ण चिंतिउ होउ रागादिचिन्ताजालरहितः केवलज्ञानाद्यनन्त-
गुणव्यक्ति सहितो मोक्षः चिन्तितो न भवति
तर्हि कथं भवति जेण णिबद्धउ जीवडउ येन
मिथ्यात्वरागादिचिन्ताजालोपार्जितेन कर्मणा बद्धो जीवः सोइ तदेव कर्म शुभाशुभविकल्प-
समूहरहिते शुद्धात्मतत्त्वस्वरूपे स्थितानां परमयोगिनां
मोक्खु करेसइ अनन्तज्ञानादि-
गुणोपलम्भरूपं मोक्षं करिष्यतीति
अत्र यद्यपि सविकल्पावस्थायां विषयकषायाद्यपध्यान-
वञ्चनार्थं मोक्षमार्गे भावनाद्रढीकरणार्थं च ‘‘दुक्खक्खओ कम्मक्खओ बोहिलाहो सुगईगमणं
समाहिमरणं जिणगुणसंपत्ती होइ मज्झं’’ इत्यादि भावना कर्तव्या तथापि वीतरागनिर्विकल्प-
परमसमाधिकाले न कर्तव्येति भावार्थः
।।१८८।।
ભાવાર્થઃહે યોગી! તું મોક્ષની પણ ચિંતા ન કર, કારણ કે રાગાદિ-
ચિંતાજાળરહિત અને કેવળજ્ઞાનાદિ અનંત ગુણોની વ્યક્તિ સહિત મોક્ષ, ચિંતા કરવાથી થતો નથી.
તો કેવી રીતે થાય છે? તે આ રીતે થાય છે. મિથ્યાત્વ, રાગાદિચિંતાજાળથી ઉપાર્જિત જે કર્મથી
જીવ બંધાયો છે, તે જ કર્મ [તે જ કર્મનો છૂટકારો] શુભાશુભવિકલ્પસમૂહથી રહિત અને
શુદ્ધઆત્મસ્વરૂપમાં સ્થિત પરમયોગીઓને અનંત જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ મોક્ષ કરશે.
અહીં, જોકે સવિકલ્પ અવસ્થામાં વિષયકષાયાદિ અપધ્યાનના વંચનાર્થે અને મોક્ષમાર્ગમાં
ભાવનાને દ્રઢ કરવા માટે
‘‘दुक्खक्खओ कम्मक्खओ बोहिलाहो
सुगईगमणं समाहिमरणं जिणगुणसंपत्ती होउ मज्झं
।।’’
(શ્રી કુંદકુંદાચાર્ય પ્રાકૃત સિદ્ધ ભક્તિ) (અર્થચાર ગતિના દુઃખ નાશ પામો, કર્મનો
ક્ષય થાઓ, બોધિલાભ થાઓ, સુગતિમાં (પંચમગતિમાં, મોક્ષમાં) ગમન થાઓ; સમાધિમરણ
થાઓ અને જિનગુણની સંપત્તિ મને મળો.) ઇત્યાદિ ભાવના કરવી યોગ્ય છે તોપણ,
વીતરાગનિર્વિકલ્પ પરમસમાધિકાળે તે કરવી યોગ્ય નથી, એવો ભાવાર્થ છે. ૧૮૮.
भावार्थ :वह चिन्ताका त्याग ही तुझको निस्संदेह मोक्ष करेगा अनंत ज्ञानादि
गुणोंकी प्रगटता वह मोक्ष है यद्यपि विकल्प सहित जो प्रथम अवस्था उसमें विषय कषायादि
खोटे ध्यानके निवारण करनेके लिये और मोक्षमार्गमें परिणाम दृढ़ करनेके लिये ज्ञानीजन ऐसी
भावना करते हैं, कि चतुर्गतिके दुःखोंका क्षय हो, अष्ट कर्मोंका क्षय हो, ज्ञानका लाभ हो,
पंचमगतिमें गमन हो, समाधि मरण हो, और जिनराजके गुणोंकी सम्पत्ति मुझको हो
यह भावना
चौथे, पाँचवें, छट्ठे गुणस्थानमें करने योग्य है, तो भी ऊ परके गुणस्थानोंमें वीतराग
निर्विकल्पसमाधिके समय नहीं होती
।।१८८।।