અધિકાર-૨ઃ દોહા-૨૦૦ ]પરમાત્મપ્રકાશઃ [ ૫૩૩
भणंति कथयन्ति । के ते मुणि मुनयः प्रत्यक्षज्ञानिनः । कथंभूतं भणन्ति परमपयासु
परमप्रकाशः । यः कथंभूतः । जो परमप्पउ यः परमात्मा । पुनरपि कथंभूतः । परम-पउ
परमानन्तज्ञानादिगुणाधारत्वेन परमपदस्वभावः । किंविशिष्टः । हरि हरिसंज्ञः हरु महेश्वराभिधानः
बंभु वि परमब्रह्माभिधानोऽपि बुद्धु बुद्धः सुगतसंज्ञः सो जिण-देउ स एव पूर्वोक्त : परमात्मा
जिनदेवः । किंविशिष्टः । विसुद्धु समस्तरागादिदोषपरिहारेण शुद्ध इति । अत्र य एव परमात्मसंज्ञो
निर्दोषिपरमात्मा व्याख्यातः स एव परमात्मा, स एव परमपदः, स एव विष्णुसंज्ञः, स
एवेश्वराभिधानः, स एव ब्रह्मशब्दवाच्यः, स एव सुगतशब्दाभिधेयः, स एव जिनेश्वरः, स एव
विशुद्ध इत्याद्यष्टाधिकसहस्रनामाभिधेयो भवति । नानारुचीनां जनानां तु कस्यापि केनापि
विवक्षितेन नाम्नाराध्यः स्यादिति भावार्थः । तथा चोक्त म् — ‘‘नामाष्टकसहस्रेण युक्तं
વિસ્તાર: — જે પરમપ્રકાશ નામનો પરમાત્મા છે તે જ પરમાત્મા, જ્ઞાનાદિ અનંત
ગુણોના આધાર હોવાથી પરમપદસ્વભાવ હરિ, મહેશ્વર નામનો હર, પરમબ્રહ્મ નામનો બ્રહ્મા,
સુગત નામનો બુદ્ધ, સમસ્ત રાગાદિ દોષના ત્યાગ વડે શુદ્ધ જિનદેવ છે એમ મુનિઓ – પ્રત્યક્ષ
જ્ઞાનીઓ – કહે છે.
ભાવાર્થઃ — અહીં પરમાત્મપ્રકાશ નામના જે નિર્દોષ પરમાત્માનું વ્યાખ્યાન કર્યું છે, તે
જ પરમાત્મા છે, તે જ પરમપદ છે, તેનું નામ જ વિષ્ણુ છે, તેનું નામ જ મહેશ્વર છે, તે જ
‘બ્રહ્મ’ શબ્દથી વાચ્ય છે, તે જ ‘સુગત’ શબ્દથી અભિધેય છે, તે જ જિનેશ્વર છે, તે જ વિશુદ્ધ
છે ઇત્યાદિ એક હજાર આઠ નામવાળા છે એમ પ્રત્યક્ષ જ્ઞાનીઓ કહે છે.
જુદી જુદી રુચિવાળા જીવોને તે કોઈ એક વિવક્ષિત નામથી આરાધ્ય છે, એવો ભાવાર્થ
છે. કહ્યું પણ છે કે ‘‘नामाष्टकसहस्रेण युक्तं मोक्षपुरेश्वरम्’’ इत्यादि (અર્થઃ — એક હજાર આઠ
परमप्रकाश नामसे कहते हैं, [सः ] वह [विशुद्धः जिनदेवः ] रागादि रहित शुद्ध जिनदेव ही
है, उसीके ये सब नाम हैं ।।
भावार्थ : — प्रत्यक्षज्ञानी उसे परमानंद ज्ञानादि गुणोंका आधार होनेसे परमपद कहते
हैं । वही विष्णु है, वही महादेव है, उसीका नाम परब्रह्म है, सबका ज्ञायक होनेसे बुद्ध है,
सबमें व्यापक ऐसा जिनदेव देवाधिदेव परमात्मा अनेक नामोंसे गाया जाता है । समस्त रागादिक
दोषके न होनेसे निर्मल है, ऐसा जो अरहंतदेव वही परमात्म परमपद, वही विष्णु, वही ईश्वर,
वही ब्रह्म, वही शिव, वही सुगत, वही जिनेश्वर, और वही विशुद्ध — इत्यादि एक हजार आठ
नामोंसे गाया जाता है । नाना रुचिके धारक ये संसारी जीव वे नाना प्रकारके नामोंसे जिनराजको
आराधते हैं । ये नाम जिनराजके सिवाय दूसरेके नहीं हैं ।
ऐसा ही दूसरे ग्रंथोंमें भी कहा है —