चरितासद्भूतव्यवहारेणाभेदनयेन स्वपरमात्मनोऽभिन्ने स्वदेहे वसति शुद्धनिश्चयनयेन तु भेदनयेन
स्वदेहाद्भिन्ने स्वात्मनि वसति यः तमात्मानं मन्यस्व जानीहि हे जीव
नित्यानन्दैकवीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा भावयेत्यर्थः । किमन्येन शुद्धात्मनो भिन्नेन
देहरागादिना बहुना । अत्र योऽसौ देहे वसन्नपि निश्चयेन देहरूपो न भवति स एव
स्वशुद्धात्मोपादेय इति तात्पर्यार्थः ।।२९।।
अथ जीवाजीवयोरेकत्वं मा कार्षीर्लक्षणभेदेन भेदोऽस्तीति निरूपयति —
३०) जीवाजीव म एक्कु करि लक्खण भेएँ भेउ ।
जो परु सो परु भणमि मुणि अप्पा अप्पु अभेउ ।।३०।।
जीवाजीवौ मा एकौ कुरु लक्षणभेदेन भेदः ।
यत्परं तत्परं भणामि मन्यस्व आत्मन आत्मना अभेदः ।।३०।।
ભાવાર્થઃ — જે અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી-અભેદનયથી-સ્વપરમાત્માથી
અભિન્ન સ્વદેહમાં રહે છે અને શુદ્ધ નિશ્ચયનયથી-ભેદનયથી સ્વદેહથી ભિન્ન સ્વાત્મામાં રહે છે,
તેને હે જીવ! તું આત્મા જાણ — નિત્યાનંદ જેનું એક રૂપ છે એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં
સ્થિત થઈને ભાવ. શુદ્ધાત્માથી ભિન્ન એવા દેહ રાગાદિ અનેક પદાર્થોથી તારે શું પ્રયોજન છે?
અહીં જે દેહમાં રહેવા છતાં પણ નિશ્ચયથી દેહરૂપ થતો નથી તે જ સ્વશુદ્ધાત્મા ઉપાદેય
છે એવો તાત્પર્યાર્થ છે. ૨૯.
હવે જીવ અને અજીવનું એકત્વ ન કર, કારણ કે લક્ષણના ભેદથી તે બન્નેમાં ભેદ છે
એમ કહે છેઃ —
૫૮ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૧ઃ દોહા-૩૦
भावार्थ : — देहमें रहता हुआ भी निश्चयसे देहस्वरूप जो नहीं होता, वही निज
शुद्धात्मा उपादेय है ।।२९।।
आगे जीव ओर अजीवमें लक्षणके भेदसे भेद है, तू दोनोंको एक मत जान, ऐसा कहते
हैं — हे प्रभाकरभट्ट,
गाथा – ३०
अन्वयार्थ : — [जीवाजीवौ ] जीव और अजीवको [एकौ ] एक [मा कार्षीः ] मत
कर क्योंकि इन दोनोंमें [लक्षणभेदेन ] लक्षणके भेदसे [भेदः ] भेद है [यत्परं ] जो परके
सम्बन्धसे उत्पन्न हुए रागादि विभाव (विकार) हैं, [तत्परं ] उनको पर (अन्य) [मन्यस्व ]