हे प्रभाकरभट्ट जीवाजीवावेकौ मा कार्षीः । कस्मात् । लक्षणभेदेन भेदोऽस्ति तद्यथा
— रसादिरहितं शुद्धचैतन्यं जीवलक्षणम् । तथा चोक्तं प्राभृते — ‘‘अरसमरूवमगंधं अव्वत्तं
चेदणागुणमसद्दं जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।।’’ इत्थंभूतशुद्धात्मनो
भिन्नमजीवलक्षणम् । तच्च द्विविधम् । जीवसंबन्धमजीवसंबन्धं च । देहरागादिरूपं जीवसंबन्धं,
ભાવાર્થઃ — હે પ્રભાકર ભટ્ટ! તું જીવ અને અજીવને એક ન કર કારણ કે તે બન્નેમાં
લક્ષણભેદથી ભેદ છે. તે આ પ્રમાણેઃ —
રસાદિ રહિત શુદ્ધ ચૈતન્ય તે જીવનું લક્ષણ છે. પ્રાભૃતમાં (શ્રી કુંદકુંદાચાર્યકૃત બધા
શાસ્ત્રોમાં) કહ્યું છે કેઃ —
अरसमरुवमगंधं अव्वत्तं चेदणा गुणमसद्दं ।
जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।।
અર્થ : — હે ભવ્ય! તું જીવને રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત અર્થાત્
ઇન્દ્રિયોને ગોચર નથી એવો, ચેતના જેનો ગુણ છે એવો, શબ્દરહિત, કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ
નથી એવો અને જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો જાણ.
આવા શુદ્ધ આત્માથી અજીવનું લક્ષણ ભિન્ન છે અને તે બે પ્રકારનું છેઃ — જીવ
સાથે સંબંધવાળું અને જીવ સાથે સંબંધ વિનાનું; દેહરાગાદિરૂપ તે જીવ સાથે સંબંધવાળું છે,
પુદ્ગલાદિ પાંચ દ્રવ્યરૂપ તે જીવ સાથે સંબંધ વિનાનું છે કે જે અજીવનું લક્ષણ છે, કારણ
કે જીવથી અજીવનું લક્ષણ ભિન્ન છે, તે કારણે જે પર એવા રાગાદિક છે તેને પર જાણો-
જે ભેદ્ય અને અભેદ્ય છે. (અર્થાત્ જે જીવ સાથે સંબંધ વિનાના છે અને જીવ સાથે
સંબંધવાળા છે.)
समझ [च ] और [आत्मनः ] आत्माका [आत्मना अभेदः ] अपनेसे अभेद जान [भणामि ]
ऐसा मैं कहता हूँ ।
भावार्थ : — जीव अजीवके लक्षणोंमेंसे जीवका लक्षण शुद्ध चैतन्य है, वह स्पर्श, रस,
गंधरूप शब्दादिकसे रहित है । ऐसा ही श्री समयसारमें कहा है — ‘‘अरसं’’ इत्यादि । इसका
सारांश यह है, कि जो आत्मद्रव्य है, वह मिष्ट आदि पाँच प्रकारके रस रहित है, श्वेत आदिक
पाँच तरहके वर्ण रहित है, सुगन्ध, दुर्गंध इन दो तरहके गंध उसमें नहीं हैं, प्रगट (दृष्टिगोचर)
नहीं है, चैतन्यगुण सहित है, शब्दसे रहित है, पुल्लिंग आदि करके ग्रहण नहीं होता, अर्थात्
लिंग रहित है, और उसका आकार नहीं दिखता, अर्थात् निराकार वस्तु है । आकार छह प्रकारके
हैं — समचतुरस्र, न्यग्रोधपरिमंडल, सातिक, कुब्जक, वामन, हुंडक । इन छह प्रकारके
અધિકાર-૧ઃ દોહા-૩૦ ]પરમાત્મપ્રકાશઃ [ ૫૯