સમયસાર ગાથા-૨૧૬ ] [ ૩૪૩ આનંદનું વેદન થશે. આ જ એક માર્ગ છે. આવા માર્ગને પામેલા જ્ઞાનીઓ કાંઈ પણ બીજું ઇચ્છતા નથી.
ભાવાર્થઃ– ‘અનુભવગોચર જે વેદ્ય-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતાં હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે?’ ન કરે. આ ભાવાર્થ કહ્યો.
*
[પ્રવચન નં. ૨૮૯ અને ૨૯૦ * દિનાંક ૧૧-૧-૭૭ અને ૧૨-૧-૭૭]