ગાથા ૨૬૦–૨૬૧
दुक्खिदसुहिदे सत्ते करेमि जं एवमज्झवसिदं ते।
तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।। २६०।।
तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।। २६०।।
मारिमि जीवावेमि य सत्ते जं एवमज्झवसिदं ते।
तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।। २६१।।
तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।। २६१।।
दुःखितसुखितान् सत्त्वान् करोमि यदेवमध्यवसितं ते।
तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।। २६०।।
मारयामि जीवयामि वा सत्त्वान् यदेवमध्यवसितं ते।
तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।।
तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।। २६०।।
मारयामि जीवयामि वा सत्त्वान् यदेवमध्यवसितं ते।
तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।।
२६१।।
હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે-ઠરાવે છે
(અર્થાત્ મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છે)ઃ-
(અર્થાત્ મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છે)ઃ-
કરતો તું અધ્યવસાન–‘દુખિત–સુખી કરું છું જીવને’,
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંદ્યક બને. ૨૬૦.
કરતો તું અધ્યવસાન–‘મારું જિવાડું છું પર જીવને’,
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૧.
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંદ્યક બને. ૨૬૦.
કરતો તું અધ્યવસાન–‘મારું જિવાડું છું પર જીવને’,
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૧.
ગાથાર્થઃ– ‘(सत्त्वान्] હું જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું
છું’ [एवम्] આવું [यत् ते अध्यवसितं] જે તારું *અધ્યવસાન, [तत्] તે જ [पापबन्धकं वा] પાપનું બંધક [पुण्यस्य बन्धकं वा] અથવા પુણ્યનું બંધક [भवति] થાય છે.
‘[सत्त्वान्] હું જીવોને [मारयामि वा जीवयामि] મારું છું અને જિવાડું છું’
[एवम्] આવું [यत् ते अध्यवसितं] જે તારું અધ્યવસાન, [तत्] તે જ [पापबन्धकं वा] પાપનું બંધક [पुण्यस्य बन्धकं वा] અથવા પુણ્યનું બંધક [भवति] થાય છે. _________________________________________________________________ * જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય (-સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા
વૈભાવિક હોય તે પરિણમન માટે અધ્યવસાન શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય કરવો, (મિથ્યા)
અભિપ્રાય કરવો-એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.
અભિપ્રાય કરવો-એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.