૨૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
यस्मात्तस्माद्वेदयते स वा अन्यो वा नैकान्तः।।३४६।।
यश्चैव करोति य चैव न वेदयते यस्य एष सिद्धान्तः।
स जीवो ज्ञातव्यो मिथ्याद्रष्टिरनार्हतः।।३४७।।
अन्यः करोत्यन्यः परिभुंक्ते यस्य एष सिद्धान्तः।
स जीवो ज्ञातव्यो मिथ्याद्रष्टिरनार्हतः।।३४८।।
[न एव] નથી નાશ પામતો, [तस्मात्] તેથી [सः वा करोति] ‘(જે ભોગવે છે) તે જ કરે છે’ [अन्यः वा] અથવા ‘બીજો જ કરે છે’ [न एकान्तः] એવો એકાંત નથી (- સ્યાદ્વાદ છે).
[विनश्यति] નાશ પામે છે [तु] અને [कैश्चित्] કેટલાક પર્યાયોથી [न एव] નથી નાશ પામતો, [तस्मात्] તેથી [सः वा वेदयते] ‘(જે કરે છે) તે જ ભોગવે છે’ [अन्यः वा] અથવા ‘બીજો જ ભોગવે છે’ [न एकान्तः] એવો એકાંત નથી (- સ્યાદ્વાદ છે).
ભોગવતો’ [एषः यस्य सिद्धान्तः] એવો જેનો સિદ્ધાંત છે, [सः जीवः] તે જીવ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ, [अनार्हतः] અનાર્હત (-અર્હત્ના મતને નહિ માનનારો) [ज्ञातव्यः] જાણવો.
यस्य सिद्धान्तः] એવો જેનો સિદ્ધાંત છે, [सः जीवः] તે જીવ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ, [अनार्हतः] અનાર્હત (-અજૈન) [सज्ञातव्यः] જાણવો.
પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા નિત્ય હોવાથી, કેટલાક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો-એમ બે સ્વભાવવાળો જીવસ્વભાવ છે; તેથી ‘જે કરે છે તે જ ભોગવે છે’ અથવા ‘બીજો જ ભોગવે છે’ , ‘જે ભોગવે છે તે જ કરે છે’ અથવા ‘બીજો જ કરે છે’ -એવો એકાંત નથી. આમ અનેકાંત હોવા છતાં, ‘જે (પર્યાય) તે ક્ષણે વર્તે છે, તેને જ પરમાર્થ સત્પણું હોવાથી, તે જ વસ્તુ છે’ એમ વસ્તુના અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ