સમયસાર ગાથા ૩૪૯ થી ૩પપ ] [ ૩૦૯
तह जीवो वि य कम्मं कुवदि हवदि य अणण्णो से।। ३५४।।
जह चेट्ठं कुव्वंतो दु सिप्पिओ णिच्चदुक्खिओ होदि।
तत्तो सिया अणण्णो तह चेट्ठतो दुही जीवो।। ३५५।।
तथा जीवोऽपि च कर्म करोति न च तन्मयो भवति।।३४९।।
यथा शिल्पिकस्तु करणैः करोति न च स तु तन्मयो भवति।
तथा जीवः करणैः करोति न च तन्मयो भवति।।३५०।।
यथा शिल्पिकस्तु करणानि गृह्णाति न च स तु तन्मयो भवति।
तथा जीवः करणानि तु गृह्णाति न च तन्मयो भवति।।३५१।।
[कर्म] કુંડળ આદિ કર્મ [करोति] કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય (તે-મય, કુંડળાદિમય) થતો નથી, [तथा] તેમ [जीवः अपि च] જીવ પણ [कर्म] પુણ્યપાપ આદિ પુદ્ગલકર્મ [करोति] કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (પુદ્ગલકર્મમય) થતો નથી. [यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [करणैः] હથોડા આદિ કરણો વડે [करोति] (કર્મ) કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય (હથોડા આદિ કરણોમય) થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [करणैः] (મન-વચન-કાયરૂપ) કરણો વડે [करोति] (કર્મ) કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (મન-વચન-કાયરૂપ કરણોમય) થતો નથી. [यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [करणानि] કરણોને [गृह्णाति] ગ્રહણ કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [करणानि तु] કરણોને [गृह्णाति] ગ્રહણ કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (કરણોમય) થતો નથી. [यथा] જેમ [शिल्पी तु] શિલ્પી [कर्मफलं] કુંડળ આદિ
ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩પ૪.
ચેષ્ટા કરંતો શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે.
ને દુખથી તેહ અનન્ય, ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩પપ.