૧૭૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
आयासं पि ण णाणं जम्हायासं ण याणदे किंचि।
तम्हायासं अण्णं अण्णं णाणं जिणा बेंति।। ४०१।।
णज्झवसाणं णाणं अज्झवसाणं अचेदणं जम्हा।
तम्हा अण्णं णाणं अज्झवसाणं तहा अण्णं।। ४०२।।
जम्हा जाणदि णिच्चं तम्हा जीवो दु जाणगो णाणी।
णाणं च जाणयादो अव्वदिरित्तं मुणेयव्वं।। ४०३।।
णाणं सम्मादिट्ठिं दु संजमं सुत्तमंगपुव्वगयं।
धम्माधम्मं च तहा पव्वज्जं अब्भुवंति बुहा।। ४०४।।

शास्त्रं ज्ञानं न भवति यस्माच्छास्त्रं न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यच्छास्त्रं जिना ब्रुवन्ति।। ३९०।।
शब्दो ज्ञानं न भवति यस्माच्छब्दो न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यं शब्दं जिना ब्रुवन्ति।। ३९१।।

ગાથાર્થઃ– [शास्त्रं] શાસ્ત્ર [ज्ञानं न भवति] જ્ઞાન નથી [यस्मात्] કારણ કે
[शास्त्रं किञ्चित् न जानाति] શાસ્ત્ર કાંઈ જાણતું નથી (-જડ છે,) [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [शास्त्रम् अन्यत्] શાસ્ત્ર અન્ય છે- [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [शब्दः ज्ञानं न भवति] શબ્દ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [शब्दः किञ्चित् न जानाति] શબ્દ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्]
આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહીં,
તે કારણે આકાશ જુદું, જ્ઞાન જુદું–જિન કહે; ૪૦૧.
નહિ જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે,
તે કારણે છે જ્ઞાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨.
રે! સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે,
ને જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત ઇમ જ્ઞાતવ્ય છે. ૪૦૩.
સમ્યક્ત્વ, ને સંયમ, તથા પૂર્વાંગગત સૂત્રો, અને
ધર્માધરમ, દીક્ષા વળી, બુધ પુરુષ માને જ્ઞાનને. ૪૦૪.