अथ ज्ञानिनो ज्ञप्तिक्रियासद्भावेऽपि क्रियाफलभूतं बन्धं प्रतिषेधयन्नुपसंहरति —
ण वि परिणमदि ण गेण्हदि उप्पज्जदि णेव तेसु अट्ठेसु ।
जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो ।।५२।।
नापि परिणमति न गुह्णाति उत्पद्यते नैव तेष्वर्थेषु ।
जानन्नपि तानात्मा अबन्धकस्तेन प्रज्ञप्तः ।।५२।।
इह खलु ‘उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया । तेसु विमूढो रत्तो
दुट्ठो वा बंधमणुभवदि ।।’ इत्यत्र सूत्रे उदयगतेषु पुद्गलकर्मांशेषु सत्सु संचेतयमानो
मन्त्रवादरससिद्धयादीनि यानि खण्डविज्ञानानि मूढजीवानां चित्तचमत्कारकारणानि परमात्मभावना-
विनाशकानि च । तत्राग्रहं त्यक्त्वा जगत्त्रयकालत्रयसकलवस्तुयुगपत्प्रकाशकमविनश्वरमखण्डैक-
प्रतिभासरूपं सर्वज्ञशब्दवाच्यं यत्केवलज्ञानं तस्यैवोत्पत्तिकारणभूतं यत्समस्तरागादिविकल्पजालेन रहितं
सहजशुद्धात्मनोऽभेदज्ञानं तत्र भावना कर्तव्या, इति तात्पर्यम् ।।५१।। एवं केवलज्ञानमेव सर्वज्ञ इति
कथनरूपेण गाथैका, तदनन्तरं सर्वपदार्थपरिज्ञानात्परमात्मज्ञानमिति प्रथमगाथा परमात्मज्ञानाच्च
सर्वपदार्थपरिज्ञानमिति द्वितीया चेति । ततश्च क्रमप्रवृत्तज्ञानेन सर्वज्ञो न भवतीति प्रथमगाथा,
युगपद्ग्राहकेण स भवतीति द्वितीया चेति समुदायेन सप्तमस्थले गाथापञ्चकं गतम् । अथ पूर्वं यदुक्तं
હવે જ્ઞાનીને ( – કેવળજ્ઞાની આત્માને) જ્ઞપ્તિક્રિયાનો સદ્ભાવ હોવા છતાં પણ તેને
ક્રિયાના ફળરૂપ બંધનો નિષેધ કરતાં ઉપસંહાર કરે છે (અર્થાત્ કેવળજ્ઞાની આત્માને
જાણનક્રિયા હોવા છતાં બંધ થતો નથી એમ કહી જ્ઞાન -અધિકાર પૂર્ણ કરે છે)ઃ —
તે અર્થરૂપ ન પરિણમે જીવ, નવ ગ્રહે, નવ ઊપજે,
સૌ અર્થને જાણે છતાં, તેથી અબંધક જિન કહે. ૫૨.
અન્વયાર્થઃ — [आत्मा] (કેવળજ્ઞાની) આત્મા [तान् जानन् अपि] પદાર્થોને
જાણતો હોવા છતાં [न अपि परिणमति] તે -રૂપે પરિણમતો નથી, [न गृह्णाति] તેમને ગ્રહતો
નથી [तेषु अर्थेषु न एव उत्पद्यते] અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી [तेन] તેથી
[अबंधकः प्रज्ञप्तः] તેને અબંધક કહ્યો છે.
ટીકાઃ — અહીં ૧‘उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया । तेसु विमूढो
रत्तो दुट्ठो वा बंधमणुभवदि ।।’ એ ગાથાસૂત્રમાં, ‘ઉદયગત પુદ્ગલકર્માંશોની હયાતીમાં
૧. જુઓ જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની ૪૩મી ગાથા.
૮૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-