मोहरागद्वेषपरिणतत्वात् ज्ञेयार्थपरिणमनलक्षणया क्रियया युज्यमानः क्रियाफलभूतं बन्धम-
नुभवति, न तु ज्ञानादिति प्रथममेवार्थपरिणमनक्रियाफलत्वेन बन्धस्य समर्थितत्वात् । तथा
‘गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि केवली भगवं । पेच्छदि समंतदो सो जाणदि सव्वं
णिरवसेसं ।।’ इत्यर्थपरिणमनादिक्रियाणामभावस्य शुद्धात्मनो निरूपितत्वाच्चार्थानपरिणमतोऽ-
गृह्णतस्तेष्वनुत्पद्यमानस्य चात्मनो ज्ञप्तिक्रियासद्भावेऽपि न खलु क्रियाफलभूतो बन्धः
सिद्धयेत् ।।५२।।
पदार्थपरिच्छित्तिसद्भावेऽपि रागद्वेषमोहाभावात् केवलिनां बन्धो नास्तीति तमेवार्थं प्रकारान्तरेण
दृढीकुर्वन् ज्ञानप्रपञ्चाधिकारमुपसंहरति ---ण वि परिणमदि यथा स्वकीयात्मप्रदेशैः समरसीभावेन सह
परिणमति तथा ज्ञेयरूपेण न परिणमति । ण गेण्हदि यथैव चानन्तज्ञानादिचतुष्टयरूपमात्मरूपमात्मरूपतया
गृह्णाति तथा ज्ञेयरूपं न गृह्णाति । उप्पज्जदि णेव तेसु अट्ठेसु यथा च निर्विकारपरमानन्दैकसुखरूपेण
स्वकीयसिद्धपर्यायेणोत्पद्यते तथैव च ज्ञेयपदार्थेषु नोत्पद्यते । किं कुर्वन्नपि । जाणण्णवि ते तान्
ज्ञेयपदार्थान् स्वस्मात् पृथग्रूपेण जानन्नपि । स कः कर्ता । आदा मुक्तात्मा । अबंधगो तेण पण्णत्तो ततः
कारणात्कर्मणामबन्धकः प्रज्ञप्त इति । तद्यथा --रागादिरहितज्ञानं बन्धकारणं न भवतीति ज्ञात्वा
शुद्धात्मोपलम्भलक्षणमोक्षविपरीतस्य नारकादिदुःखकारणकर्मबन्धस्य कारणानीन्द्रियमनोजनितान्येकदेश-
ચેતતાં – જાણતાં – અનુભવતાં મોહ -રાગ -દ્વેષમાં પરિણત થવાથી જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ ક્રિયા
સાથે જોડાતો થકો આત્મા ક્રિયાફળભૂત બંધને અનુભવે છે, પણ જ્ઞાનથી નહિ’ એમ
પ્રથમ જ અર્થપરિણમનક્રિયાના ફળપણે બંધનું સમર્થન કરવામાં આવ્યું છે (અર્થાત્ બંધ
તો પદાર્થોરૂપે પરિણમવારૂપ ક્રિયાનું ફળ છે એમ નક્કી કરવામાં આવ્યું છે) તથા
૧‘गेण्हदि णेव ण मुंचदि ण परं परिणमदि के वली भगवं। पेच्छदि समंतदो सो जाणदि सव्वं
णिरवसेसं ।।’ એ ગાથાસૂત્રમાં શુદ્ધાત્માને અર્થપરિણમનાદિ ક્રિયાઓનો અભાવ નિરૂપિત
કરવામાં આવ્યો છે તેથી જે (આત્મા) પદાર્થોરૂપે પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી
અને તે -રૂપે ઉત્પન્ન થતો નથી તે આત્માને જ્ઞપ્તિક્રિયાનો સદ્ભાવ હોવા છતાં પણ
ખરેખર ક્રિયાફળભૂત બંધ સિદ્ધ થતો નથી.
ભાવાર્થઃ — કર્મના ત્રણ ભેદ પાડવામાં આવે છેઃ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય.
કેવળીભગવાનનું પ્રાપ્ય કર્મ, વિકાર્ય કર્મ અને નિર્વર્ત્ય કર્મ જ્ઞાન જ છે, કારણ કે તેઓ
જ્ઞાનને જ ગ્રહે છે, જ્ઞાનરૂપે જ પરિણમે છે અને જ્ઞાનરૂપે જ ઊપજે છે. આ રીતે જ્ઞાન
જ તેમનું કર્મ છે અને જ્ઞપ્તિ જ તેમની ક્રિયા છે. આમ હોવાથી કેવળીભગવાનને બંધ
થતો નથી, કારણ કે જ્ઞપ્તિક્રિયા બંધનું કારણ નથી પરંતુ જ્ઞેયાર્થપરિણમનક્રિયા અર્થાત્ જ્ઞેય
૧. જુઓ જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની ૩૨મી ગાથા.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૮૯
પ્ર. ૧૨