૧
ક્રમે પ્રવર્તતું, ૨સપ્રતિપક્ષ અને ૩સહાનિવૃદ્ધિ છે તેથી ગૌણ છે એમ સમજીને તે હેય
અર્થાત્ છોડવાયોગ્ય છે; અને બીજું જ્ઞાન તેમ જ સુખ અમૂર્ત એવી ૪ચૈતન્યાનુવિધાયી
એકલી જ આત્મપરિણામશક્તિઓ વડે તથાવિધ અતીંદ્રિય સ્વાભાવિક -ચિદાકારપરિણામો
દ્વારા ઊપજતું થકું અત્યંત આત્માધીન હોવાથી નિત્ય, યુગપદ્ પ્રવર્તતું, નિઃપ્રતિપક્ષ અને
અહાનિવૃદ્ધિ છે તેથી મુખ્ય છે એમ સમજીને ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય
છે. ૫૩.
सप्रतिपक्षं सहानिवृद्धि च गौणमिति कृत्वा ज्ञानं च सौख्यं च हेयम् । इतरत्पुनरमूर्ताभि-
श्चैतन्यानुविधायिनीभिरेकाकिनीभिरेवात्मपरिणामशक्तिभिस्तथाविधेभ्योऽतीन्द्रियेभ्यः स्वाभाविक-
चिदाकारपरिणामेभ्यः समुत्पद्यमानमत्यन्तमात्मायत्तत्वान्नित्यं युगपत्कृतप्रवृत्ति निःप्रतिपक्ष-
महानिवृद्धि च मुख्यमिति कृत्वा ज्ञानं सौख्यं चोपादेयम् ।।५३।।
इत्याद्यधिकारगाथासूत्रमेकं, तदनन्तरमतीन्द्रियज्ञानमुख्यत्वेन ‘जं पेच्छदो’ इत्यादि सूत्रमेकं,
अथेन्द्रियज्ञानमुख्यत्वेन ‘जीवो सयं अमुत्तो’ इत्यादि गाथाचतुष्टयं, तदनन्तरमतीन्द्रियसुखमुख्यतया
‘जादं सयं’ इत्यादि गाथाचतुष्टयं, अथानन्तरमिन्द्रियसुखप्रतिपादनरूपेण गाथाष्टकम्, तत्राप्यष्टकमध्ये
प्रथमत इन्द्रियसुखस्य दुःखत्वस्थापनार्थं ‘मणुआसुरा’ इत्यादि गाथाद्वयं, अथ मुक्तात्मनां देहाभावेऽपि
सुखमस्तीति ज्ञापनार्थं देहः सुखकारणं न भवतीति कथनरूपेण ‘पप्पा इट्ठे विसये’ इत्यादि सूत्रद्वयं,
तदनन्तरमिन्द्रियविषया अपि सुखकारणं न भवन्तीति कथनेन ‘तिमिरहरा’ इत्यादि गाथाद्वयम्,
अतोऽपि सर्वज्ञनमस्कारमुख्यत्वेन ‘तेजोदिट्ठि’ इत्यादि गाथाद्वयम् । एवं पञ्चमस्थले अन्तरस्थलचतुष्टयं
भवतीति सुखप्रपञ्चाधिकारे समुदायपातनिका ।। अथातीन्द्रियसुखस्योपादेयभूतस्य स्वरूपं प्रपञ्च-
यन्नतीन्द्रियज्ञानमतीन्द्रियसुखं चोपादेयमिति, यत्पुनरिन्द्रियजं ज्ञानं सुखं च तद्धेयमिति प्रतिपादनरूपेण
प्रथमतस्तावदधिकारस्थलगाथया स्थलचतुष्टयं सूत्रयति — अत्थि अस्ति विद्यते । किं कर्तृ । णाणं
ज्ञानमिति भिन्नप्रक्रमो व्यवहितसम्बन्धः । किंविशिष्टम् । अमुत्तं मुत्तं अमूर्तं मूर्तं च । पुनरपि
किंविशिष्टम् । अदिंदियं इंदियं च यदमूर्तं तदतीन्द्रियं मूर्तं पुनरिन्द्रियजम् । इत्थंभूतं ज्ञानमस्ति । केषु
विषयेषु । अत्थेसु ज्ञेयपदार्थेषु, तहा सोक्खं च तथैव ज्ञानवदमूर्तमतीन्द्रियं मूर्तमिन्द्रियजं च सुखमिति ।
जं तेसु परं च तं णेयं यत्तेषु पूर्वोक्तज्ञानसुखेषु मध्ये परमुत्कृष्टमतीन्द्रियं तदुपादेयमिति ज्ञातव्यम् । तदेव
૧. મૂર્તિક ઇન્દ્રિયજ જ્ઞાન ક્રમે પ્રવર્તે છે, યુગપદ્ થતું નથી; તેમ મૂર્તિક ઇન્દ્રિયજ સુખ પણ ક્રમે થાય
છે, એકીસાથે સર્વ ઇન્દ્રિયો દ્વારા કે સર્વ પ્રકારે થતું નથી.
૨. સપ્રતિપક્ષ = પ્રતિપક્ષ અર્થાત્ વિરોધી સહિત. (મૂર્ત ઇન્દ્રિયજ જ્ઞાન તેના પ્રતિપક્ષ – અજ્ઞાન – સહિત
જ હોય છે અને મૂર્ત ઇન્દ્રિયજ સુખ તેના પ્રતિપક્ષભૂત દુઃખ સહિત જ હોય છે.)
૩. સહાનિવૃદ્ધિ = હાનિવૃદ્ધિ સહિત; વધઘટવાળું.
૪. ચૈતન્યાનુવિધાયી = ચૈતન્ય -અનુવિધાયી; ચૈતન્યને અનુસરીને વર્તનારી; ચૈતન્યને અનુકૂળપણે —
વિરુદ્ધપણે નહિ — વર્તનારી.
૯૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-