इन्द्रियज्ञानं हि मूर्तोपलम्भकं मूर्तोपलभ्यं च । तद्वान् जीवः स्वयममूर्तोऽपि कथनमुख्यत्वेनैकगाथया द्वितीयस्थलं गतम् ।।५४।। अथ हेयभूतस्येन्द्रियसुखस्य कारणत्वादल्प- विषयत्वाच्चेन्द्रियज्ञानं हेयमित्युपदिशति ---जीवो सयं अमुत्तो जीवस्तावच्छक्तिरूपेण शुद्धद्रव्यार्थिक- ૧
રોકી શકે? (અર્થાત્ કોઈ ન રોકી શકે.) આથી તે (અતીંદ્રિય જ્ઞાન) ઉપાદેય છે ૫૪.
હવે ઇન્દ્રિયસુખના સાધનભૂત ( – કારણરૂપ) ઇન્દ્રિયજ્ઞાન હેય છે — એમ તેને નિંદે છેઃ —
અન્વયાર્થઃ — [ स्वयं अमूर्तः ] સ્વયં અમૂર્ત એવો [ जीवः ] જીવ [ मूर्तिगतः ] મૂર્ત શરીરને પ્રાપ્ત થયો થકો [ तेन मूर्तेन ] તે મૂર્ત શરીર વડે [ योग्यं मूर्तं ] યોગ્ય મૂર્ત પદાર્થને [ अवगृह्य ] અવગ્રહીને ( — ઇન્દ્રિયગ્રહણયોગ્ય મૂર્ત પદાર્થનો ૨અવગ્રહ કરીને) [ तद् ] તેને [ जानाति ] જાણે છે [ वा न जानाति ] અથવા નથી જાણતો ( — કોઈ વાર જાણે છે અને કોઈ વાર નથી જાણતો).
ટીકાઃ — ઇન્દ્રિયજ્ઞાનને ૩ઉપલંભક પણ મૂર્ત છે અને ૪ઉપલભ્ય પણ મૂર્ત છે. એ ૧. જ્ઞેયાકારો જ્ઞાનને ઓળંગી શકતા નથી — જ્ઞાનની હદ બહાર જઈ શકતા નથી, જ્ઞાનમાં જણાઈ
જ જાય છે. ૨. મતિજ્ઞાનથી કોઈ પદાર્થને જાણવાની શરૂઆત થતાં પ્રથમ જ અવગ્રહ થાય છે કારણ કે મતિજ્ઞાન
અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા — એ ક્રમથી જાણે છે. ૩. ઉપલંભક = જણાવનાર; જાણવામાં નિમિત્તભૂત. (ઇન્દ્રિયજ્ઞાનને પદાર્થો જાણવામાં નિમિત્તભૂત મૂર્ત