થતું જે સ્વવિષયભૂત પદાર્થનું જ્ઞાન, તે પર દ્વારા ૧પ્રાદુર્ભાવ પામતું હોવાથી ‘પરોક્ષ’ તરીકે
ઓળખાય છે; અને અંતઃકરણ, ઇંદ્રિય, પરોપદેશ, ઉપલબ્ધિ, સંસ્કાર કે પ્રકાશાદિક —
એ બધાંય પરદ્રવ્યની અપેક્ષા રાખ્યા વિના એક આત્મસ્વભાવને જ કારણપણે ગ્રહીને સર્વ
દ્રવ્ય -પર્યાયોના સમૂહમાં એકીવખતે જ વ્યાપીને પ્રવર્તતું જે જ્ઞાન, તે કેવળ આત્મા દ્વારા
જ ઉત્પન્ન થતું હોવાથી ‘પ્રત્યક્ષ’ તરીકે ઓળખાય છે.
અહીં (આ ગાથામાં) સહજ સુખના સાધનભૂત એવું આ જ મહાપ્રત્યક્ષ જ્ઞાન
ઇચ્છવામાં આવ્યું છે — ઉપાદેય માનવામાં આવ્યું છે (એમ આશય સમજવો). ૫૮.
હવે આ જ પ્રત્યક્ષ જ્ઞાનને પારમાર્થિક સુખપણે દર્શાવે છેઃ —
સ્વયમેવ જાત, સમંત, અર્થ અનંતમાં વિસ્તૃત ને
અવગ્રહ -ઈહાદિ રહિત, નિર્મળ જ્ઞાન સુખ એકાંત છે. ૫૯.
निमित्ततामुपगतात् स्वविषयमुपगतस्यार्थस्य परिच्छेदनं तत् परतः प्रादुर्भवत्परोक्षमित्या-
लक्ष्यते । यत्पुनरन्तःकरणमिन्द्रियं परोपदेशमुपलब्धिं संस्कारमालोकादिकं वा समस्तमपि
परद्रव्यमनपेक्ष्यात्मस्वभावमेवैकं कारणत्वेनोपादाय सर्वद्रव्यपर्यायजातमेकपद एवाभिव्याप्य
प्रवर्तमानं परिच्छेदनं तत् केवलादेवात्मनः संभूतत्वात् प्रत्यक्षमित्यालक्ष्यते । इह हि
सहजसौख्यसाधनीभूतमिदमेव महाप्रत्यक्षमभिप्रेतमिति ।।५८।।
अथैतदेव प्रत्यक्षं पारमार्थिकसौख्यत्वेनोपक्षिपति —
जादं सयं समंतं णाणमणंतत्थवित्थडं विमलं ।
रहियं तु ओग्गहादिहिं सुहं ति एगंतियं भणिदं ।।५९।।
केवलेण णादं हवदि हि यदि केवलेनासहायेन ज्ञातं भवति हि स्फु टम् । केन कर्तृभूतेन । जीवेण जीवेन ।
तर्हि पच्चक्खं प्रत्यक्षं भवतीति । अतो विस्तरः — इन्द्रियमनःपरोपदेशालोकादिबहिरङ्गनिमित्तभूतात्तथैव च
ज्ञानावरणीयक्षयोपशमजनितार्थग्रहणशक्तिरूपाया उपलब्धेरर्थावधारणरूपसंस्काराच्चान्तरङ्गकारणभूतात्-
सकाशादुत्पद्यते यद्विज्ञानं तत्पराधीनत्वात्परोक्षमित्युच्यते । यदि पुनः पूर्वोक्तसमस्तपरद्रव्यमनपेक्ष्य
केवलाच्छुद्धबुद्धैकस्वभावात्परमात्मनः सकाशात्समुत्पद्यते ततोऽक्षनामानमात्मानं प्रतीत्योत्पद्यमानत्वा-
त्प्रत्यक्षं भवतीति सूत्राभिप्रायः ।।५८।। एवं हेयभूतेन्द्रियज्ञानकथनमुख्यतया गाथाचतुष्टयेन तृतीयस्थलं
गतम् । अथाभेदनयेन पञ्चविशेषणविशिष्टं केवलज्ञानमेव सुखमिति प्रतिपादयति — जादं जातं
૧. પ્રાદુર્ભાવ પામતું = પ્રગટ થતું; ઉત્પન્ન થતું.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૦૧