૧૩૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
हि सदशनायोदन्यावृषस्यादिभिस्तृष्णाव्यक्तिभिरुपेतत्वात् अत्यन्ताकुलतया, विच्छिन्नं हि
सदसद्वेद्योदयप्रच्यावितसद्वेद्योदयप्रवृत्ततयाऽनुभवत्वादुद्भूतविपक्षतया, बन्धकारणं हि सद्विषयो-
पभोगमार्गानुलग्नरागादिदोषसेनानुसारसंगच्छमानघनकर्मपांसुपटलत्वादुदर्कदुःसहतया, विषमं
हि सदभिवृद्धिपरिहाणिपरिणतत्वादत्यन्तविसंष्ठुलतया च दुःखमेव भवति । अथैवं पुण्यमपि
पभोगमार्गानुलग्नरागादिदोषसेनानुसारसंगच्छमानघनकर्मपांसुपटलत्वादुदर्कदुःसहतया, विषमं
हि सदभिवृद्धिपरिहाणिपरिणतत्वादत्यन्तविसंष्ठुलतया च दुःखमेव भवति । अथैवं पुण्यमपि
पापवद्दुःखसाधनमायातम् ।।७६।।
प्रभृत्यनेकापध्यानवशेन भाविनरकादिदुःखोत्पादककर्मबन्धोत्पादकत्वाद्बन्धकारणमिन्द्रियसुखं, अतीन्द्रिय-
सुखं तु सर्वापध्यानरहितत्वादबन्धकारणम् । विसमं विगतः शमः परमोपशमो यत्र तद्विषममतृप्तिकरं
हानिवृद्धिसहितत्वाद्वा विषमं, अतीन्द्रियसुखं तु परमतृप्तिकरं हानिवृद्धिरहितम् । जं इंदिएहिं लद्धं तं सोक्खं
दुक्खमेव तहा यदिन्द्रियैर्लब्धं संसारसुखं तत्सुखं यथा पूर्वोक्तपञ्चविशेषणविशिष्टं भवति तथैव
दुःखमेवेत्यभिप्रायः ।।७६।। एवं पुण्यानि जीवस्य तृष्णोत्पादकत्वेन दुःखकारणानि भवन्तीति कथनरूपेण
द्वितीयस्थले गाथाचतुष्टयं गतम् । अथ निश्चयेन पुण्यपापयोर्विशेषो नास्तीति कथयन् पुण्य-
(૨) ‘બાધાસહિત’ હોતું થકું ખાવાની ઇચ્છા, પાણી પીવાની ઇચ્છા, મૈથુનની ઇચ્છા
ઇત્યાદિ તૃષ્ણાવ્યક્તિઓ ( – તૃષ્ણાની પ્રગટતાઓ) સહિત હોવાને લીધે અત્યંત આકુળ છે,
ઇત્યાદિ તૃષ્ણાવ્યક્તિઓ ( – તૃષ્ણાની પ્રગટતાઓ) સહિત હોવાને લીધે અત્યંત આકુળ છે,
(૩) ‘વિચ્છિન્ન’ હોતું થકું અશાતાવેદનીયનો ઉદય જેને ૧ચ્યુત કરે છે એવા
શાતાવેદનીયના ઉદય વડે પ્રવર્તતું અનુભવમાં આવતું હોવાને લીધે વિપક્ષની ઉત્પત્તિવાળું
છે, (૪) ‘બંધનું કારણ’ હોતું થકું વિષયોપભોગના માર્ગને લાગેલી ( – વળગેલી) રાગાદિ
છે, (૪) ‘બંધનું કારણ’ હોતું થકું વિષયોપભોગના માર્ગને લાગેલી ( – વળગેલી) રાગાદિ
દોષોની સેના અનુસાર કર્મરજનાં ૨ઘન પટલનો સંબંધ થતો હોવાને લીધે પરિણામે
દુઃસહ છે, અને (૫) ‘વિષમ’ હોતું થકું હાનિવૃદ્ધિમાં પરિણમતું હોવાને લીધે અત્યંત
અસ્થિર છે; માટે તે (ઇન્દ્રિયસુખ) દુઃખ જ છે.
અસ્થિર છે; માટે તે (ઇન્દ્રિયસુખ) દુઃખ જ છે.
જો આમ છે ( અર્થાત્ જો ઇન્દ્રિયસુખ દુઃખ જ છે) તો પુણ્ય પણ, પાપની જેમ, દુઃખનું સાધન છે એમ ફલિત થયું.
ભાવાર્થઃ — ઇન્દ્રિયસુખ દુઃખ જ છે, કારણ કે તે પરાધીન છે, અત્યંત આકુળ છે, વિપક્ષની ( – વિરોધીની) ઉત્પત્તિવાળું છે, પરિણામે દુઃસહ છે અને અત્યંત અસ્થિર છે.
આમાંથી એમ ફલિત થયું કે પુણ્ય પણ દુઃખનું જ સાધન છે. ૭૬. ૧. ચ્યુત કરવું = ખસેડવું; પદભ્રષ્ટ કરવું. (શાતાવેદનીયનો ઉદય તેની સ્થિતિ અનુસાર રહીને ખસી
જાય છે અને અશાતાવેદનીયનો ઉદય આવે છે.) ૨. ઘન પટલ = ઘટ્ટ (ઘાટા) થર; ઘણો જથ્થો.