समासन्नमहादुःखसङ्कटः कथमात्मानमविप्लुतं लभते । अतो मया मोहवाहिनीविजयाय बद्धा
कक्षेयम् ।।७९।।
अथ कथं मया विजेतव्या मोहवाहिनीत्युपायमालोचयति —
जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।।८०।।
यो जानात्यर्हन्तं द्रव्यत्वगुणत्वपर्ययत्वैः ।
स जानात्यात्मानं मोहः खलु याति तस्य लयम् ।।८०।।
यो हि नामार्हन्तं द्रव्यत्वगुणत्वपर्ययत्वैः परिच्छिनत्ति स खल्वात्मानं परिच्छिनत्ति,
व्यतिरेकरूपेण दृढयति — चत्ता पावारंभं पूर्वं गृहवासादिरूपं पापारम्भं त्यक्त्वा समुट्ठिदो वा सुहम्मि
चरियम्हि सम्यगुपस्थितो वा पुनः । क्व । शुभचरित्रे । ण जहदि जदि मोहादी न त्यजति यदि
चेन्मोहरागद्वेषान् ण लहदि सो अप्पगं सुद्धं न लभते स आत्मानं शुद्धमिति । इतो विस्तरः — कोऽपि
मोक्षार्थी परमोपेक्षालक्षणं परमसामायिकं पूर्वं प्रतिज्ञाय पश्चाद्विषयसुखसाधकशुभोपयोगपरिणत्या
मोहितान्तरङ्गः सन् निर्विकल्पसमाधिलक्षणपूर्वोक्तसामायिकचारित्राभावे सति निर्मोहशुद्धात्मतत्त्वप्रति-
पक्षभूतान् मोहादीन्न त्यजति यदि चेत्तर्हि जिनसिद्धसदृशं निजशुद्धात्मानं न लभत इति सूत्रार्थः ।।७९।।
નિકટ છે એવો, શુદ્ધ ( – વિકાર રહિત, નિર્મળ) આત્માને કેમ પામે? (ન જ પામે.) તેથી
મોહની સેના ઉપર વિજય મેળવવા માટે મેં કમર કસી છે. ૭૯.
હવે, ‘મારે મોહની સેનાને કઈ રીતે જીતવી’ — એમ (તેને જીતવાનો) ઉપાય વિચારે
છેઃ —
જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
અન્વયાર્થઃ — [यः] જે [अर्हन्तं] અર્હંતને [द्रव्यत्वगुणत्वपर्ययत्वैः] દ્રવ્યપણે,
ગુણપણે અને પર્યાયપણે [जानाति] જાણે છે, [सः] તે [आत्मानं] (પોતાના) આત્માને
[जानाति] જાણે છે અને [तस्य मोहः] તેનો મોહ [खलु] અવશ્ય [लयं याति] લય
પામે છે.
ટીકાઃ — જે ખરેખર અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૩૫