जिनशास्त्रादर्थान् प्रत्यक्षादिभिर्बुध्यमानस्य नियमात् ।
क्षीयते मोहोपचयः तस्मात् शास्त्रं समध्येतव्यम् ।।८६।।
यत्किल द्रव्यगुणपर्यायस्वभावेनार्हतो ज्ञानादात्मनस्तथाज्ञानं मोहक्षपणोपायत्वेन प्राक्
प्रतिपन्नं, तत् खलूपायान्तरमिदमपेक्षते । इदं हि विहितप्रथमभूमिकासंक्रमणस्य सर्वज्ञोपज्ञ-
तया सर्वतोऽप्यबाधितं शाब्दं प्रमाणमाक्रम्य क्रीडतस्तत्संस्कारस्फु टीकृतविशिष्टसंवेदन-
शक्तिसंपदः सहृदयहृदयानंदोद्भेददायिना प्रत्यक्षेणान्येन वा तदविरोधिना प्रमाणजातेन
અન્વયાર્થઃ — [जिनशास्त्रात्] જિનશાસ્ત્ર દ્વારા [प्रत्याक्षादिभिः] પ્રત્યક્ષાદિ પ્રમાણોથી
[अर्थान्] પદાર્થોને [बुध्यमानस्य] જાણનારને [नियमात्] નિયમથી [मोहोपचयः] ૧મોહોપચય
[क्षीयते] ક્ષય પામે છે, [तस्मात्] તેથી [शास्त्रं] શાસ્ત્ર [समध्येतव्यम् ] સમ્યક્ પ્રકારે
અભ્યાસવાયોગ્ય છે.
ટીકાઃ — દ્રવ્ય -ગુણ -પર્યાયસ્વભાવે અર્હંતના જ્ઞાન દ્વારા આત્માનું તે પ્રકારનું જ્ઞાન
મોહક્ષયના ઉપાય તરીકે જે પ્રથમ (૮૦મી ગાથામાં) પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું, તે
ખરેખર આ (નીચે કહેલા) ઉપાયાન્તરની અપેક્ષા રાખે છે. (તે ઉપાયાન્તર શો છે તે
કહેવામાં આવે છેઃ)
જેણે પ્રથમ ભૂમિકામાં ગમન કર્યું છે એવા જીવને, જે ૨સર્વજ્ઞોપજ્ઞ હોવાથી સર્વ
પ્રકારે અબાધિત છે એવા શાબ્દ પ્રમાણને ( – દ્રવ્યશ્રુતપ્રમાણને) પ્રાપ્ત કરીને ક્રીડા કરતાં,
તેના સંસ્કારથી વિશિષ્ટ ૩સંવેદનશક્તિરૂપ સંપદા પ્રગટ કરતાં, ૪સહૃદય જનોના હૃદયને
આનંદના ૫ઉદ્ભેદ દેનારા પ્રત્યક્ષ પ્રમાણ વડે અથવા ૬તેનાથી અવિરુદ્ધ અન્ય પ્રમાણસમૂહ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૪૭
रागद्वेषौ च ज्ञायेते विवेकिभिः, ततस्तत्परिज्ञानानन्तरमेव निर्विकारस्वशुद्धात्मभावनया रागद्वेषमोहा
निहन्तव्या इति सूत्रार्थः ।।८५।। अथ द्रव्यगुणपर्यायपरिज्ञानाभावे मोहो भवतीति यदुक्तं पूर्वं
तदर्थमागमाभ्यासं कारयति । अथवा द्रव्यगुणपर्यायत्वैरर्हत्परिज्ञानादात्मपरिज्ञानं भवतीति यदुक्तं
तदात्मपरिज्ञानमिममागमाभ्यासमपेक्षत इति पातनिकाद्वयं मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति —
जिणसत्थादो अट्ठे पच्चक्खादीहिं बुज्झदो णियमा जिनशास्त्रात्सकाशाच्छुद्धात्मादिपदार्थान् प्रत्यक्षादि-
૧. મોહોપચય = મોહનો ઉપચય. (ઉપચય = સંચય; ઢગલો.)
૨. સર્વજ્ઞોપજ્ઞ = સર્વજ્ઞે સ્વયં જાણેલું (અને કહેલું)
૩. સંવેદન = જ્ઞાન
૪. સહૃદય = ભાવુક; સામાના ભાવોને કે લાગણીને સમજી શકનાર; શાસ્ત્રમાં જે વખતે જે ભાવનો
પ્રસંગ હોય તે ભાવને હૃદયમાં ગ્રહનાર; બુધ; પંડિત.
૫. ઉદ્ભેદ = સ્ફુરણ; પ્રગટતા; ફણગા; ઝરા; ફુવારા.
૬. તેનાથી = પ્રત્યક્ષ પ્રમાણથી