Pravachansar (Gujarati). Gatha: 87.

< Previous Page   Next Page >


Page 148 of 513
PDF/HTML Page 179 of 544

 

background image
तत्त्वतः समस्तमपि वस्तुजातं परिच्छिन्दतः क्षीयत एवातत्त्वाभिनिवेशसंस्कारकारी मोहो-
पचयः
अतो हि मोहक्षपणे परमं शब्दब्रह्मोपासनं भावज्ञानावष्टम्भदृढीकृतपरिणामेन
सम्यगधीयमानमुपायान्तरम् ।।८६।।
अथ कथं जैनेन्द्रे शब्दब्रह्मणि किलार्थानां व्यवस्थितिरिति वितर्कयति
दव्वाणि गुणा तेसिं पज्जाया अट्ठसण्णया भणिया
तेसु गुणपज्जयाणं अप्पा दव्व त्ति उवदेसो ।।८७।।
द्रव्याणि गुणास्तेषां पर्याया अर्थसंज्ञया भणिताः
तेषु गुणपर्यायाणामात्मा द्रव्यमित्युपदेशः ।।८७।।
વડે તત્ત્વતઃ સમસ્ત વસ્તુમાત્રને જાણતાં, અતત્ત્વઅભિનિવેશના સંસ્કાર કરનારો
મોહોપચય ક્ષય પામે જ છે. માટે મોહનો ક્ષય કરવામાં, પરમ શબ્દબ્રહ્મની ઉપાસનાનો
ભાવજ્ઞાનના અવલંબન વડે દ્રઢ કરેલા પરિણામથી સમ્યક્ પ્રકારે અભ્યાસ કરવો તે
ઉપાયાન્તર છે. (જે પરિણામ ભાવજ્ઞાનના અવલંબન વડે દ્રઢીકૃત હોય એવા પરિણામથી
દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો તે મોહક્ષય કરવામાં ઉપાયાન્તર છે.) ૮૬.
હવે જિનેંદ્રના શબ્દબ્રહ્મમાં અર્થોની વ્યવસ્થા (પદાર્થોની સ્થિતિ) કઈ રીતે છે તે
વિચારે છેઃ
દ્રવ્યો, ગુણો ને પર્યયો સૌ ‘અર્થ’ સંજ્ઞાથી કહ્યાં;
ગુણ -પર્યયોનો આતમા છે દ્રવ્ય જિન -ઉપદેશમાં. ૮૭.
અન્વયાર્થઃ[द्रव्याणि] દ્રવ્યો, [गुणाः] ગુણો [तेषां पर्यायाः] અને તેમના પર્યાયો
[अर्थसंज्ञया] ‘અર્થ’ નામથી [भणिताः] કહ્યાં છે. [तेषु] તેમાં, [गुणपर्यायाणाम् आत्मा द्रव्यम्]
ગુણ -પર્યાયોનો આત્મા દ્રવ્ય છે (અર્થાત્ ગુણો અને પર્યાયોનું સ્વરૂપસત્ત્વ દ્રવ્ય જ છે,
તેઓ ભિન્ન વસ્તુ નથી) [इति उपदेशः] એમ (જિનેંદ્રનો) ઉપદેશ છે.
૧૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
प्रमाणैर्बुध्यमानस्य जानतो जीवस्य नियमान्निश्चयात् किं फलं भवति खीयदि मोहोवचयो
दुरभिनिवेशसंस्कारकारी मोहोपचयः क्षीयते प्रलीयते क्षयं याति तम्हा सत्थं समधिदव्वं तस्माच्छास्त्रं
सम्यगध्येतव्यं पठनीयमिति तद्यथावीतरागसर्वज्ञप्रणीतशास्त्रात् ‘एगो मे सस्सदो अप्पा’ इत्यादि
परमात्मोपदेशकश्रुतज्ञानेन तावदात्मानं जानीते कश्चिद्भव्यः, तदनन्तरं विशिष्टाभ्यासवशेन
परमसमाधिकाले रागादिविकल्परहितमानसप्रत्यक्षेण च तमेवात्मानं परिच्छिनत्ति, तथैवानुमानेन वा
૧. તત્ત્વતઃ = યથાર્થ સ્વરૂપે
૨. અતત્ત્વ-અભિનિવેશ = યથાર્થ વસ્તુસ્વરૂપથી વિપરીત અભિપ્રાય