Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 149 of 513
PDF/HTML Page 180 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૪૯

द्रव्याणि च गुणाश्च पर्यायाश्च अभिधेयभेदेऽप्यभिधानाभेदेन अर्थाः तत्र गुण- पर्यायानिय्रति गुणपर्यायैरर्यन्त इति वा अर्था द्रव्याणि, द्रव्याण्याश्रयत्वेनेय्रति द्रव्यैराश्रय- भूतैरर्यन्त इति वा अर्था गुणाः, द्रव्याणि क्रमपरिणामेनेय्रति द्रव्यैः क्रमपरिणामेनार्यन्त इति वा अर्थाः पर्यायाः यथा हि सुवर्णं पीततादीन् गुणान् कुण्डलादींश्च पर्यायानियर्ति तैरर्यमाणं वा अर्थो द्रव्यस्थानीयं, यथा च सुवर्णमाश्रयत्वेनेय्रति तेनाश्रयभूतेनार्यमाणा वा अर्थाः तथाहिअत्रैव देहे निश्चयनयेन शुद्धबुद्धैकस्वभावः परमात्मास्ति कस्माद्धेतोः निर्विकारस्वसंवेदन- प्रत्यक्षत्वात् सुखादिवत् इति, तथैवान्येऽपि पदार्था यथासंभवमागमाभ्यासबलोत्पन्नप्रत्यक्षेणानुमानेन वा ज्ञायन्ते ततो मोक्षार्थिना भव्येनागमाभ्यासः कर्तव्य इति तात्पर्यम् ।।८६।। अथ द्रव्यगुणपर्याया- णामर्थसंज्ञां कथयतिदव्वाणि गुणा तेसिं पज्जाया अट्ठसण्णया भणिया द्रव्याणि गुणास्तेषां द्रव्याणां पर्यायाश्च त्रयोऽप्यर्थसंज्ञया भणिताः कथिता अर्थसंज्ञा भवन्तीत्यर्थः तेसु तेषु त्रिषु द्रव्यगुणपर्यायेषु मध्ये गुणपज्जयाणं अप्पा गुणपर्यायाणां संबंधी आत्मा स्वभावः कः इति पृष्टे दव्व त्ति उवदेसो द्रव्यमेव स्वभाव इत्युपदेशः, अथवा द्रव्यस्य कः स्वभाव इति पृष्टे गुणपर्यायाणामात्मा

ટીકાઃદ્રવ્યો, ગુણો અને પર્યાયોમાં અભિધેયભેદ હોવા છતાં અભિધાનના અભેદ વડે તેઓ ‘અર્થ’ છે [અર્થાત્ દ્રવ્યો, ગુણો અને પર્યાયોમાં વાચ્યનો ભેદ હોવા છતાં વાચકમાં ભેદ ન રાખીએ તો ‘અર્થ’ એવા એક જ વાચક(શબ્દ)થી એ ત્રણે ઓળખાય છે]. તેમાં (એ દ્રવ્યો, ગુણો ને પર્યાયો મધ્યે), જેઓ ગુણોને અને પર્યાયોને પામેપ્રાપ્ત કરેપહોંચે છે અથવા જેઓ ગુણો અને પર્યાયો વડે પમાયપ્રાપ્ત કરાયપહોંચાય છે એવા *‘અર્થો’ તે દ્રવ્યો છે, જેઓ દ્રવ્યોને આશ્રય તરીકે પામેપ્રાપ્ત કરેપહોંચે છે અથવા જેઓ આશ્રયભૂત દ્રવ્યો વડે પમાયપ્રાપ્ત કરાયપહોંચાય છે એવા ‘અર્થો’ તે ગુણો છે, જેઓ દ્રવ્યોને ક્રમપરિણામથી પામેપ્રાપ્ત કરેપહોંચે છે અથવા જેઓ દ્રવ્યો વડે ક્રમપરિણામથી (ક્રમે થતા પરિણામને લીધે) પમાયપ્રાપ્ત કરાયપહોંચાય છે એવા ‘અર્થો’ તે પર્યાયો છે.

જેમ દ્રવ્યસ્થાનીય (દ્રવ્ય સમાન, દ્રવ્યના દ્રષ્ટાંતરૂપ) સુવર્ણ પીળાશ વગેરે ગુણોને અને કુંડળ વગેરે પર્યાયોને પામેપ્રાપ્ત કરેપહોંચે છે અથવા (સુવર્ણ) તેમના વડે (પીળાશ વગેરે ગુણો અને કુંડળ વગેરે પર્યાયો વડે) પમાયપ્રાપ્ત કરાયપહોંચાય છે તેથી દ્રવ્યસ્થાનીય સુવર્ણ ‘અર્થ’ છે, જેમ પીળાશ વગેરે ગુણો સુવર્ણને આશ્રય તરીકે પામે પ્રાપ્ત કરેપહોંચે છે અથવા (તેઓ) આશ્રયભૂત સુવર્ણ વડે પમાયપ્રાપ્ત કરાય *‘ऋ’ ધાતુમાંથી ‘अर्थ’ શબ્દ બન્યો છે. ‘ऋ’ એટલે પામવું, પ્રાપ્ત કરવું, પહોંચવું, જવું. ‘अर्थ’ એટલે

(૧) જે પામેપ્રાપ્ત કરેપહોંચે તે, અથવા (૨) જેને પમાયપ્રાપ્ત કરાયપહોંચાય તે.