नेच्छति स खलु परसमय एव द्रष्टव्यः ।।९८।।
अथोत्पादव्ययध्रौव्यात्मकत्वेऽपि सद्द्रव्यं भवतीति विभावयति —
सदवट्ठिदं सहावे दव्वं दव्वस्स जो हि परिणामो ।
अत्थेसु सो सहावो ठिदिसंभवणाससंबद्धो ।।९९।।
सदवस्थितं स्वभावे द्रव्यं द्रव्यस्य यो हि परिणामः ।
अर्थेषु स स्वभावः स्थितिसंभवनाशसंबद्धः ।।९९।।
इह हि स्वभावे नित्यमवतिष्ठमानत्वात्सदिति द्रव्यम् । स्वभावस्तु द्रव्यस्य ध्रौव्यो-
त्पादोच्छेदैक्यात्मकपरिणामः । यथैव हि द्रव्यवास्तुनः सामस्त्येनैकस्यापि विष्कम्भक्रम-
આ પ્રમાણે હોવાથી (એમ નક્કી થયું કે) દ્રવ્ય સ્વયમેવ સત્ છે. આમ જે માનતો
નથી તે ખરેખર પરસમય જ માનવો. ૯૮.
હવે ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવા છતાં દ્રવ્ય ‘સત્’ છે એમ દર્શાવે છેઃ —
દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી ‘સત્’ સૌ દ્રવ્ય છે;
ઉત્પાદ -ધ્રૌવ્ય -વિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯.
અન્વયાર્થઃ — [स्वभावे] સ્વભાવમાં [अवस्थितं] ૧અવસ્થિત (હોવાથી) [द्रव्यं] દ્રવ્ય
[सत्] ‘સત્’ છે; [द्रव्यस्य] દ્રવ્યનો [यः हि] જે [स्थितिसंभवनाशसंबद्धः] ઉત્પાદવ્યયધ્રૌવ્ય સહિત
[परिणामः] પરિણામ [सः] તે [अर्थेषु स्वभावः] પદાર્થોનો સ્વભાવ છે.
ટીકાઃ — અહીં (વિશ્વને વિષે) સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય ‘સત્’
છે. સ્વભાવ દ્રવ્યનો ધ્રૌવ્ય -ઉત્પાદ -વિનાશની એકતાસ્વરૂપ પરિણામ છે.
જેમ દ્રવ્યનું ૨વાસ્તુ સમગ્રપણા વડે (અખંડપણા વડે) એક હોવા છતાં, વિસ્તાર-
सति सत्तैव द्रव्यं भवतीति प्रज्ञापयति — सदवट्ठिदं सहावे दव्वं द्रव्यं मुक्तात्मद्रव्यं भवति । किं कर्तृ ।
सदिति शुद्धचेतनान्वयरूपमस्तित्वम् । किंविशिष्टम् । अवस्थितम् । क्व । स्वभावे । स्वभावं कथयति —
दव्वस्स जो हि परिणामो तस्य परमात्मद्रव्यस्य संबन्धी हि स्फु टं यः परिणामः । केषु विषयेषु । अत्थेसु
૧. અવસ્થિત = રહેલું; ટકેલું.
૨. દ્રવ્યનું વાસ્તુ = દ્રવ્યનો સ્વ -વિસ્તાર; દ્રવ્યનું સ્વક્ષેત્ર; દ્રવ્યનું સ્વ -કદ; દ્રવ્યનું સ્વ -દળ. (વાસ્તુ = ઘર;
રહેઠાણ; નિવાસસ્થાન; આશ્રય; ભૂમિ.)
૧૮૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-