વિષયગાથા
મંગલાચરણપૂર્વક ભગવાન ગ્રંથકર્તાની
પ્રતિજ્ઞા૧
વીતરાગ ચારિત્ર ઉપાદેય છે, અને સરાગ
ચારિત્ર હેય છે એવું કથન૬
ચારિત્રનું સ્વરૂપ૭
ચારિત્ર અને આત્માની એકતાનું કથન૮
આત્માનું શુભ, અશુભ અને શુદ્ધપણું૯
પરિણામ વસ્તુનો સ્વભાવ છે.૧૦
આત્માના શુદ્ધ અને શુભાદિ ભાવોનું ફળ ૧૧
— શુોપયોગ —
શુદ્ધોપયોગના ફળની પ્રશંસા૧૩
શુદ્ધોપયોગે પરિણમેલા આત્માનું સ્વરૂપ૧૪
શુદ્ધોપયોગની પ્રાપ્તિ પછી તુરત જ
થતી શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ;
તેની પ્રશંસા૧૫
શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી
નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન
છે, તે સંબંધી નિરૂપણ૧૬
સ્વયંભૂ -આત્માને શુદ્ધાત્મસ્વભાવની
પ્રાપ્તિનું અત્યંત અવિનાશીપણું અને
કથંચિત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યયુક્તપણું૧૭
પૂર્વોક્ત સ્વયંભૂ -આત્માને ઇંદ્રિયો વિના કઇ
રીતે જ્ઞાન -આનંદ હોય? એવા સંદેહનું
નિરાકરણ૧૯
અતીંદ્રિયપણાને લીધે શુદ્ધાત્માને શારીરિક
સુખદુઃખ નથી૨૦
વિષયગાથા
— જ્ઞાન અધિકાર —
અતીન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી
કેવળીભગવાનને બધું પ્રત્યક્ષ છે.૨૧
આત્મા જ્ઞાનપ્રમાણ છે અને જ્ઞાન
સર્વગત છે, એવું કથન૨૩
આત્માને જ્ઞાનપ્રમાણ નહિ માનવામાં બે
પક્ષ રજૂ કરીને દોષ બતાવે છે.૨૪
જ્ઞાનની જેમ આત્માનું પણ સર્વગતપણું
ન્યાયસિદ્ધ છે એમ કહે છે.૨૬
આત્મા અને જ્ઞાનનું એકત્વ -અન્યત્વ૨૭
જ્ઞાન અને જ્ઞેયના પરસ્પર ગમનને
રદ કરે છે.૨૮
આત્મા પદાર્થોમાં નહિ વર્તતો હોવા છતાં
જેનાથી તેને પદાર્થોમાં વર્તવું સિદ્ધ
થાય છે તે શક્તિવૈચિત્ર્ય૨૯
જ્ઞાન પદાર્થોમાં વર્તે છે એમ દ્રષ્ટાંત
દ્વારા સ્પષ્ટ કરે છે.૩૦
પદાર્થો જ્ઞાનમાં વર્તે છે એમ વ્યક્ત
કરે છે.૩૧
આત્માને પદાર્થો સાથે એકબીજામાં
વર્તવાપણું હોવા છતાં, તે પરને
ગ્રહ્યા -મૂક્યા વિના તથા પરરૂપે
પરિણમ્યા વિના સર્વને દેખતો -જાણતો
હોવાથી તેને અત્યંત ભિન્નપણું છે એમ
દર્શાવે છે.
૩૨
કેવળજ્ઞાનીને અને શ્રુતજ્ઞાનીને અવિશેષ - પણે
દર્શાવીને વિશેષ આકાંક્ષાના ક્ષોભને ક્ષય
કરે છે.૩૩
વિ ષ યા નુ ક્ર મ ણિ કા
(૧) જ્ઞાનત˚વ -પ્રજ્ઞાપન