Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 217 of 513
PDF/HTML Page 248 of 544

 

background image
पर्यायनिष्पादिका व्यतिरेकव्यक्तीस्तास्ताः संक्रामतो द्रव्यस्य सद्भावनिबद्ध एव प्रादुर्भावः,
हेमवत
तथाहियदा हेमैवाभिधीयते नाङ्गदादयः पर्यायास्तदा हेमसमानजीविताभिर्यौग-
पद्यप्रवृत्ताभिर्हेमनिष्पादिकाभिरन्वयशक्ति भिरङ्गदादिपर्यायसमानजीविताः क्रमप्रवृत्ता अङ्गदादि-
पर्यायनिष्पादिका व्यतिरेकव्यक्तीस्तास्ताः संक्रामतो हेम्नः सद्भावनिबद्ध एव प्रादुर्भावः
यदा
तु पर्याया एवाभिधीयन्ते न द्रव्यं, तदा प्रभवावसानलाञ्छनाभिः क्रमप्रवृत्ताभिः
पर्यायनिष्पादिकाभिर्व्यतिरेकव्यक्तिभिस्ताभिस्ताभिः प्रभवावसानवर्जिता यौगपद्यप्रवृत्ता द्रव्य-
પ્રવર્તતી, પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓને પામતા દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ
જ ઉત્પાદ છે; સુવર્ણની જેમ. તે આ પ્રમાણેઃ જ્યારે સુવર્ણ જ કહેવામાં આવે છે
બાજુબંધ વગેરે પર્યાયો નહિ, ત્યારે સુવર્ણ જેટલું ટકનારી, યુગપદ્ પ્રવર્તતી, સુવર્ણની
નિપજાવનારી અન્વયશક્તિઓ વડે, બાજુબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી,
બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓને પામતા સુવર્ણને
સદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે.
અને જ્યારે પર્યાયો જ કહેવામાં આવે છેદ્રવ્ય નહિ, ત્યારે ઉત્પત્તિવિનાશ જેમનું
લક્ષણ છે એવી, ક્રમે પ્રવર્તતી, પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓ વડે,
ઉત્પત્તિવિનાશ રહિત, યુગપદ્ પ્રવર્તતી, દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા
करोति सदा लभदि सदा सर्वकालं लभते किं कर्मतापन्नम् पादुब्भावं प्रादुर्भावमुत्पादम्
कथंभूतम् सदसब्भावणिबद्धं सद्भावनिबद्धमसद्भावनिबद्धं च काभ्यां कृत्वा दव्वत्थपज्जयत्थेहिं
द्रव्यार्थिकपर्यायार्थिकनयाभ्यामिति तथाहियथा यदा काले द्रव्यार्थिकनयेन विवक्षा क्रियते यदेव
कटकपर्याये सुवर्णं तदेव कङ्कणपर्याये नान्यदिति, तदा काले सद्भावनिबद्ध एवोत्पादः कस्मादिति
चेत् द्रव्यस्य द्रव्यरूपेणाविनष्टत्वात् यदा पुनः पर्यायविवक्षा क्रियते कटकपर्यायात् सकाशादन्यो यः
कङ्कणपर्यायः सुवर्णसम्बन्धी स एव न भवति, तदा पुनरसदुत्पादः कस्मादिति चेत् पूर्वपर्यायस्य
विनष्टत्वात् तथा यदा द्रव्यार्थिकनयविवक्षा क्रियते य एव पूर्वं गृहस्थावस्थायामेवमेवं गृहव्यापारं
कृतवान् पश्चाज्जिनदीक्षां गृहीत्वा स एवेदानीं रामादिकेवलिपुरुषो निश्चयरत्नत्रयात्मकपरमात्मध्याने-
૧. વ્યતિરેકવ્યક્તિઓ = ભેદરૂપ પ્રગટતાઓ. [વ્યતિરેકવ્યક્તિઓ ઉત્પત્તિવિનાશ પામે છે, ક્રમે પ્રવર્તે છે
અને પર્યાયોને નિપજાવે છે. શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન વગેરે તથા સ્વરૂપાચરણચારિત્ર, યથાખ્યાતચારિત્ર
વગેરે આત્મદ્રવ્યની વ્યતિરેકવ્યક્તિઓ છે. વ્યતિરેક તથા અન્વયના અર્થો માટે ૧૯૦ તથા ૧૯૧મા
પાનાનું પદટિપ્પણ (ફૂટનોટ) જુઓ.]
૨. સદ્ભાવસંબદ્ધ = હયાતી સાથે સંબંધવાળોસંકળાયેલો. [દ્રવ્યની વિવક્ષા વખતે, અન્વયશક્તિઓને
મુખ્ય અને વ્યતિરેકવ્યક્તિઓને ગૌણ કરાતી હોવાથી દ્રવ્યને સદ્ભાવસંબદ્ધ ઉત્પાદ (સત્ -ઉત્પાદ,
હયાતનો ઉત્પાદ) છે.]
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૧૭
પ્ર. ૨૮