एवंविधं स्वभावे द्रव्यं द्रव्यार्थपर्यायार्थाभ्याम् ।
सदसद्भावनिबद्धं प्रादुर्भावं सदा लभते ।।१११।।
एवमेतद्यथोदितप्रकारसाकल्याकलङ्कलाञ्छनमनादिनिधनं सत्स्वभावे प्रादुर्भावमास्कन्दति
द्रव्यम् । स तु प्रादुर्भावो द्रव्यस्य द्रव्याभिधेयतायां सद्भावनिबद्ध एव स्यात्; पर्यायाभिधेयतायां
त्वसद्भावनिबद्ध एव । तथाहि — यदा द्रव्यमेवाभिधीयते न पर्यायास्तदा प्रभवावसान-
वर्जिताभिर्यौगपद्यप्रवृत्ताभिर्द्रव्यनिष्पादिकाभिरन्वयशक्तिभिः प्रभवावसानलाञ्छनाः क्रमप्रवृत्ताः
અન્વયાર્થઃ — [एवंविधं द्रव्यं] આવું (પૂર્વોક્ત) દ્રવ્ય [स्वभावे] સ્વભાવમાં [द्रव्यार्थ-
पर्यायार्थाभ्यां] દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો વડે [सदसद्भावनिबद्धं प्रादुर्भावं] સદ્ભાવસંબદ્ધ
અને અસદ્ભાવસંબદ્ધ ઉત્પાદને [सदा लभते] સદા પામે છે.
ટીકાઃ — આ પ્રમાણે યથોદિત સર્વ પ્રકારે ૧અકલંક લક્ષણવાળું, અનાદિનિધન આ
દ્રવ્ય સત્ -સ્વભાવમાં (અસ્તિત્વસ્વભાવમાં) ઉત્પાદ પામે છે. દ્રવ્યનો તે ઉત્પાદ, દ્રવ્યની
૨અભિધેયતા વખતે સદ્ભાવસંબદ્ધ જ છે અને પર્યાયોની અભિધેયતા વખતે અસદ્-
ભાવસંબદ્ધ જ છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ —
જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે — પર્યાયો નહિ, ત્યારે ઉત્પત્તિવિનાશ રહિત,
યુગપદ્ પ્રવર્તતી, દ્રવ્યની નિપજાવનારી ૩અન્વયશક્તિઓ વડે, ઉત્પત્તિવિનાશલક્ષણવાળી, ક્રમે
मोक्षपर्यायः केवलज्ञानादिरूपो गुणसमूहश्च येन कारणेन तद्द्वयमपि परमात्मद्रव्यं विना नास्ति,
न विद्यते । कस्मात् । प्रदेशाभेदादिति । उत्पादव्ययध्रौव्यात्मकशुद्धसत्तारूपं मुक्तात्मद्रव्यं भवति ।
तस्मादभेदेन सत्तैव द्रव्यमित्यर्थः । यथा मुक्तात्मद्रव्ये गुणपर्यायाभ्यां सहाभेदव्याख्यानं कृतं तथा
यथासंभवं सर्वद्रव्येषु ज्ञातव्यमिति ।।११०।। एवं गुणगुणिव्याख्यानरूपेण प्रथमगाथा, द्रव्यस्य
गुणपर्यायाभ्यां सह भेदो नास्तीति कथनरूपेण द्वितीया चेति स्वतन्त्रगाथाद्वयेन षष्ठस्थलं गतम् ।। अथ
द्रव्यस्य द्रव्यार्थिकपर्यायार्थिकनयाभ्यां सदुत्पादासदुत्पादौ दर्शयति – एवंविहसब्भावे एवंविधसद्भावे
सत्तालक्षणमुत्पादव्ययध्रौव्यलक्षणं गुणपर्यायलक्षणं द्रव्यं चेत्येवंविधपूर्वोक्तसद्भावे स्थितं, अथवा एवंविहं
सहावे इति पाठान्तरम् । तत्रैवंविधं पूर्वोक्तलक्षणं स्वकीयसद्भावे स्थितम् । किम् । दव्वं द्रव्यं कर्तृ । किं
૧. અકલંક = નિર્દોષ. (આ દ્રવ્ય પૂર્વે કહેલા સર્વ પ્રકારે નિર્દોષ લક્ષણવાળું છે.)
૨. અભિધેયતા = કહેવાયોગ્યપણું; વિવક્ષા; કથની.
૩. અન્વયશક્તિઓ = અન્વયરૂપ શક્તિઓ. (અન્વયશક્તિઓ ઉત્પત્તિ અને નાશ વિનાની છે,
એકીસાથે પ્રવર્તે છે અને દ્રવ્યને નિપજાવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે આત્મદ્રવ્યની અન્વય-
શક્તિઓ છે.)
૨૧૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-