Pravachansar (Gujarati). Gatha: 113.

< Previous Page   Next Page >


Page 221 of 513
PDF/HTML Page 252 of 544

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૨૧
यदि नोज्झति कथमन्यो नाम स्यात्, येन प्रकटितत्रिकोटिसत्ताकः स एव न
स्यात् ।।११२।।
अथासदुत्पादमन्यत्वेन निश्चिनोति
मणुवो ण होदि देवो देवो वा माणुसो व सिद्धो वा
एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि ।।११३।।
मनुजो न भवति देवो देवो वा मनुषो वा सिद्धो वा
एवमभवन्ननन्यभावं कथं लभते ।।११३।।
अन्यो भिन्नः कथं भवति किंतु द्रव्यान्वयशक्तिरूपेण सद्भावनिबद्धोत्पादः स एवेति द्रव्यादभिन्न इति
भावार्थः ।।११२।। अथ द्रव्यस्यासदुत्पादं पूर्वपर्यायादन्यत्वेन निश्चिनोतिमणुवो ण हवदि देवो
आकुलत्वोत्पादकमनुजदेवादिविभावपर्यायविलक्षणमनाकुलत्वरूपस्वभावपरिणतिलक्षणं परमात्मद्रव्यं
यद्यपि निश्चयेन मनुष्यपर्याये देवपर्याये च समानं तथापि मनुजो देवो न भवति
कस्मात्
છોડતો તો તે અન્ય કઈ રીતે હોય કે જેથી ત્રિકોટિ સત્તા(ત્રણ પ્રકારની સત્તા,) જેને
પ્રગટ છે એવો તે (જીવ), તે જ ન હોય? (અર્થાત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યાત્મક જીવ,
મનુષ્યાદિ પર્યાયોરૂપે પરિણમતાં છતાં, અન્વયશક્તિને નહિ છોડતો હોવાથી અનન્યતેનો
તે જછે.)

ભાવાર્થઃજીવ મનુષ્ય -દેવાદિક પર્યાયે પરિણમતાં છતાં અન્ય થઈ જતો નથી, અનન્ય રહે છે, તેનો તે જ રહે છે; કારણ કે ‘તે જ આ દેવનો જીવ છે, જે પૂર્વ ભવે મનુષ્ય હતો અને અમુક ભવે તિર્યંચ હતો’ એમ જ્ઞાન થઈ શકે છે. આ રીતે, જીવની માફક, દરેક દ્રવ્ય પોતાના સર્વ પર્યાયોમાં તેનું તે જ રહે છે, અન્ય થઈ જતું નથીઅનન્ય રહે છે. આમ દ્રવ્યનું અનન્યપણું હોવાથી દ્રવ્યનો સત્ -ઉત્પાદ નક્કી થાય છે. ૧૧૨.

હવે અસત્ -ઉત્પાદને અન્યપણા વડે (અન્યપણા દ્વારા) નક્કી કરે છેઃ
માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે;
એ રીત નહિ હોતો થકો ક્યમ તે અનન્યપણું ધરે?૧૧૩.

અન્વયાર્થઃ[मनुजः] મનુષ્ય તે [देवः न भवति] દેવ નથી, [वा] અથવા [देवः] દેવ તે [मानुषः वा सिद्धः वा] મનુષ્ય કે સિદ્ધ નથી; [एवम् अभवन्] એમ નહિ હોતો થકો [अनन्यभावं कथं लभते] અનન્ય કેમ હોય?