सर्वस्य हि वस्तुनः सामान्यविशेषात्मकत्वात्तत्स्वरूपमुत्पश्यतां यथाक्रमं सामान्य- विशेषौ परिच्छिन्दती द्वे किल चक्षुषी, द्रव्यार्थिकं पर्यायार्थिकं चेति । तत्र पर्यायार्थिक- मेकत्वं कथं लभते, न कथमपि । तत एतावदायाति असद्भावनिबद्धोत्पादः पूर्वपर्यायाद्भिन्नो भवतीति ।।११३।। अथैकद्रव्यस्य पर्यायैस्सहानन्यत्वाभिधानमेकत्वमन्यत्वाभिधानमनेकत्वं च नय- विभागेन दर्शयति, अथवा पूर्वोक्तसद्भावनिबद्धासद्भावनिबद्धमुत्पादद्वयं प्रकारान्तरेण समर्थयति — हवदि भवति । किं कर्तृ । सव्वं दव्वं सर्वं विवक्षिताविवक्षितजीवद्रव्यम् । किंविशिष्टं भवति । अणण्णं अनन्यमभिन्नमेकं तन्मयमिति । केन सह । तेन नारकतिर्यङ्मनुष्यदेवरूपविभावपर्यायसमूहेन केवल- ज्ञानाद्यनन्तचतुष्टयशक्तिरूपसिद्धपर्यायेण च । केन कृत्वा । दव्वट्ठिएण शुद्धान्वयद्रव्यार्थिकनयेन । कस्मात् । कुण्डलादिपर्यायेषु सुवर्णस्येव भेदाभावात् । तं पज्जयट्ठिएण पुणो तद्द्रव्यं पर्यायार्थिकनयेन દરેક દ્રવ્યને પર્યાય -અપેક્ષાએ અન્યપણું છે. આમ દ્રવ્યને અન્યપણું હોવાથી દ્રવ્યને અસત્- ઉત્પાદ છે એમ નિશ્ચિત થાય છે. ૧૧૩.
હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે (અર્થાત્ તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે)ઃ —
અન્વયાર્થઃ — [द्रव्यार्थिकेन] દ્રવ્યાર્થિક (નય) વડે [सर्वं] સઘળું [द्रव्यं] દ્રવ્ય છે; [पुनः च] અને વળી [पर्यायार्थिकेन] પર્યાયાર્થિક (નય) વડે [तत्] તે (દ્રવ્ય) [अन्यत्] અન્ય -અન્ય છે, [तत्काले तन्मयत्वात्] કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે [अनन्यत्] (દ્રવ્ય પર્યાયોથી) અનન્ય છે.
ટીકાઃ — ખરેખર સર્વ વસ્તુ સામાન્ય -વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારાં બે ચક્ષુઓ છે — (૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક.