स्वरूपयोरेकत्वासंभवात्तदुभयाधारभूतं ध्रौव्यं संभवति । ततो देवादिपर्याये संभवति मनुष्यादि-
ध्रौव्यवज्जीवद्रव्यं संभाव्यत एव । ततः सर्वदा द्रव्यत्वेन जीवष्टङ्कोत्कीर्णोऽवतिष्ठते । अपि च
जगति कश्चिदपि, तस्मान्नैव जायते न चोत्पद्यत इति हेतुं वदति । जो हि भवो सो विलओ द्रव्यार्थिकनयेन
એકપણું અને અનેકપણું છે. જ્યારે ઉદ્ભવ ને વિલયનું એકપણું છે ત્યારે પૂર્વ પક્ષ છે,
અને અનેકપણું છે ત્યારે ઉત્તર પક્ષ છે (અર્થાત્ જ્યારે ઉદ્ભવ ને વિલયના એકપણાની
થાય છે, અને જ્યારે ઉદ્ભવ ને વિલયના અનેકપણાની અપેક્ષા લેવામાં આવે ત્યારે ક્ષણે
ક્ષણે થતા વિનાશ ને ઉત્પાદનો પક્ષ ફલિત થાય છે). તે આ પ્રમાણેઃ —
જેમ ‘જે ઘડો છે તે જ કૂંડું છે’ એમ કહેવામાં આવતાં, ઘડાના સ્વરૂપનું ને કૂંડાના સ્વરૂપનું એકપણું અસંભવિત હોવાથી તે બન્નેના આધારભૂત માટી પ્રગટ થાય છે, તેમ ‘જે ઉદ્ભવ છે તે જ વિલય છે’ એમ કહેવામાં આવતાં, ઉદ્ભવના સ્વરૂપનું ને વિલયના સ્વરૂપનું એકપણું અસંભવિત હોવાથી તે બન્નેના આધારભૂત ધ્રૌવ્ય પ્રગટ થાય છે; તેથી દેવાદિપર્યાય ઉત્પન્ન થતાં ને મનુષ્યાદિપર્યાય નષ્ટ થતાં, ‘જે ઉદ્ભવ છે તે જ વિલય છે’ એમ ગણવાથી (અર્થાત્ એવી અપેક્ષા લેવાથી) તે બન્નેના આધારભૂત ધ્રૌવ્યવાળું જીવદ્રવ્ય પ્રગટ થાય છે ( – ખ્યાલમાં આવે છે). માટે સર્વદા દ્રવ્યપણે જીવ ટંકોત્કીર્ણ રહે છે.
અને વળી, જેમ ‘અન્ય ઘડો છે અને અન્ય કૂંડું છે’ એમ કહેવામાં આવતાં, તે બન્નેના આધારભૂત માટીનું અન્યપણું ( – ભિન્નભિન્નપણું) અસંભવિત હોવાથી ઘડાનું ને કૂંડાનું સ્વરૂપ ( – બન્નેનાં ભિન્નભિન્ન સ્વરૂપ) પ્રગટ થાય છે, તેમ ‘અન્ય ઉદ્ભવ છે અને