Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 264 of 513
PDF/HTML Page 295 of 544

 

background image
आकाशस्यावगाहो धर्मद्रव्यस्य गमनहेतुत्वम्
धर्मेतरद्रव्यस्य तु गुणः पुनः स्थानकारणता ।।१३३।।
कालस्य वर्तना स्यात् गुण उपयोग इति आत्मनो भणितः
ज्ञेयाः संक्षेपाद्गुणा हि मूर्तिप्रहीणानाम् ।।१३४।। युगलम्
विशेषगुणो हि युगपत्सर्वद्रव्याणां साधारणावगाहहेतुत्वमाकाशस्य, सकृत्सर्वेषां
गमनपरिणामिनां जीवपुद्गलानां गमनहेतुत्वं धर्मस्य, सकृत्सर्वेषां स्थानपरिणामिनां
जीवपुद्गलानां स्थानहेतुत्वमधर्मस्य, अशेषशेषद्रव्याणां प्रतिपर्यायं समयवृत्तिहेतुत्वं कालस्य,
चैतन्यपरिणामो जीवस्य
एवममूर्तानां विशेषगुणसंक्षेपाधिगमे लिङ्गम् तत्रैककालमेव
અન્વયાર્થઃ[आकाशस्य अवगाहः] આકાશનો અવગાહ, [धर्मद्रव्यस्य गमनहेतुत्वं]
ધર્મદ્રવ્યનો ગમનહેતુત્વ [तु पुनः] અને વળી [धर्मेतरद्रव्यस्य गुणः] અધર્મદ્રવ્યનો ગુણ
[स्थानकारणता] સ્થાનકારણતા છે. [कालस्य] કાળનો ગુણ [वर्तना स्थात्] વર્તના છે, [आत्मनः
गुणः] આત્માનો ગુણ [उपयोगः इति भणितः] ઉપયોગ કહ્યો છે. [मूर्तिग्रहीणानां गुणाः हि]
આ રીતે અમૂર્ત દ્રવ્યોના ગુણો [संक्षेपात्] સંક્ષેપથી [ज्ञेयाः] જાણવા.
ટીકાઃયુગપદ્ સર્વ દ્રવ્યોને સાધારણ અવગાહનું હેતુપણું આકાશનો વિશેષ ગુણ
છે. એકીસાથે સર્વ ગમનપરિણામી (ગતિરૂપે પરિણમેલાં) જીવ -પુદ્ગલોને ગમનનું હેતુપણું
ધર્મનો વિશેષ ગુણ છે. એકીસાથે સર્વ સ્થાનપરિણામી જીવોને અને પુદ્ગલોને સ્થાનનું
હેતુપણું (સ્થિતિનું અર્થાત
્ સ્થિરતાનું નિમિત્તપણું) અધર્મનો વિશેષ ગુણ છે. (કાળ સિવાય)
બાકીનાં અશેષ દ્રવ્યોને દરેક પર્યાયે સમયવૃત્તિનું હેતુપણું (સમયસમયની પરિણતિનું
નિમિત્તપણું) કાળનો વિશેષ ગુણ છે. ચૈતન્યપરિણામ જીવનો વિશેષ ગુણ છે. આ પ્રમાણે
અમૂર્ત દ્રવ્યોના વિશેષ ગુણોનું સંક્ષેપ જ્ઞાન થતાં અમૂર્ત દ્રવ્યોને જાણવાનાં લિંગ (ચિહ્ન,
લક્ષણ, સાધન) પ્રાપ્ત થાય છે અર્થાત
્ તે તે વિશેષ ગુણો વડે તે તે અમૂર્ત દ્રવ્યોનું અસ્તિત્વ
જણાય છેસિદ્ધ થાય છે. (તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ)
विशेषगुणत्वादेवान्यद्रव्याणामसंभवत्सदाकाशं निश्चिनोति गतिपरिणतसमस्तजीवपुद्गलानामेकसमये
साधारणं गमनहेतुत्वं विशेषगुणत्वादेवान्यद्रव्याणामसंभवत्सद्धर्मद्रव्यं निश्चिनोति तथैव च स्थिति-
परिणतसमस्तजीवपुद्गलानामेकसमये साधारणं स्थितिहेतुत्वं विशेषगुणत्वादेवान्यद्रव्याणामसंभवत्सद-
धर्मद्रव्यं निश्चिनोति
सर्वद्रव्याणां युगपत्पर्यायपरिणतिहेतुत्वं विशेषगुणत्वादेवान्यद्रव्याणामसंभवत्स-
त्कालद्रव्यं निश्चिनोति सर्वजीवसाधारणं सकलविमलकेवलज्ञानदर्शनद्वयं विशेषगुणत्वादेवान्या-
चेतनपञ्चद्रव्याणामसंभवत्सच्छुद्धबुद्धैकस्वभावं परमात्मद्रव्यं निश्चिनोति अयमत्रार्थःयद्यपि पञ्च-
द्रव्याणि जीवस्योपकारं कुर्वन्ति तथापि तानि दुःखकारणान्येवेति ज्ञात्वाक्षयानन्तसुखादिकारणं
૨૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-