इंदियपाणो य तधा बलपाणो तह य आउपाणो य ।
आणप्पाणप्पाणो जीवाणं होंति पाणा ते ।।१४६।।
इन्द्रियप्राणश्च तथा बलप्राणस्तथा चायुःप्राणश्च ।
आनपानप्राणो जीवानां भवन्ति प्राणास्ते ।।१४६।।
स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रपञ्चकमिन्द्रियप्राणाः, कायवाङ्मनस्त्रयं बलप्राणाः, भव-
धारणनिमित्तमायुःप्राणः, उदञ्चनन्यञ्चनात्मको मरुदानपानप्राणः ।।१४६।।
अथ प्राणानां निरुक्त्या जीवत्वहेतुत्वं पौद्गलिकत्वं च सूत्रयति —
अनाद्यनन्तस्वभावात्परमात्मपदार्थाद्विपरीतः साद्यन्त आयुःप्राणः, उच्छ्वासनिश्वासजनितखेदरहिता-
च्छुद्धात्मतत्त्वात्प्रतिपक्षभूत आनपानप्राणः । एवमायुरिन्द्रियबलोच्छ्वासरूपेणाभेदनयेन जीवानां
संबन्धिनश्चत्वारः प्राणा भवन्ति । ते च शुद्धनयेन जीवाद्भिन्ना भावयितव्या इति ।।१४६।। अथ त एव
प्राणा भेदनयेन दशविधा भवन्तीत्यावेदयति —
पंच वि इंदियपाणा मणवचिकाया य तिण्णि बलपाणा ।
आणप्पाणप्पाणो आउगपाणेण होंति दसपाणा ।।✽१२।।
ઇન્દ્રિયપ્રાણ, તથા વળી બળપ્રાણ, આયુપ્રાણ ને
વળી પ્રાણ શ્વાસોચ્છ્વાસ – એ સૌ, જીવ કેરા પ્રાણ છે.૧૪૬.
અન્વયાર્થઃ — [इन्द्रियप्राणः च] ઇન્દ્રિયપ્રાણ, [तथा बलप्राणः] બળપ્રાણ, [तथा च
आयुःप्राणः] આયુપ્રાણ [च] તથા [आनपानप्राणः] શ્વાસોચ્છ્વાસપ્રાણ — [ते] એ (ચાર)
[जीवानां] જીવોના [प्राणाः] પ્રાણો [भवन्ति] છે.
ટીકાઃ — સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ, ઇન્દ્રિયપ્રાણ છે; કાય,
વચન અને મન એ ત્રણ, બળપ્રાણ છે; ભવધારણનું નિમિત્ત (અર્થાત્ મનુષ્યાદિપર્યાયની
સ્થિતિનું નિમિત્ત) તે આયુપ્રાણ છે; નીચે તથા ઊંચે જવું તે જેનું સ્વરૂપ છે એવો વાયુ
(શ્વાસ) તે શ્વાસોચ્છ્વાસપ્રાણ છે. ૧૪૬.
હવે વ્યુત્પત્તિથી પ્રાણોને જીવત્વનું હેતુપણું તથા તેમનું પૌદ્ગલિકપણું સૂત્ર દ્વારા કહે
છે (અર્થાત્ પ્રાણો જીવત્વના હેતુ છે એમ વ્યુત્પત્તિથી દર્શાવે છે તથા પ્રાણો પૌદ્ગલિક છે
એમ કહે છે)ઃ —
૨૯૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-