Pravachansar (Gujarati). Gatha: 147.

< Previous Page   Next Page >


Page 291 of 513
PDF/HTML Page 322 of 544

 

background image
पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हि जीविदो पुव्वं
सो जीवो पाणा पुण पोग्गलदव्वेहिं णिव्वत्ता ।।१४७।।
प्राणैश्चतुर्भिर्जीवति जीविष्यति यो हि जीवितः पूर्वम्
स जीवः प्राणाः पुनः पुद्गलद्रव्यैर्निर्वृत्ताः ।।१४७।।
प्राणसामान्येन जीवति जीविष्यति जीवितवांश्च पूर्वमिति जीवः एवमनादि-
संतानप्रवर्तमानतया त्रिसमयावस्थत्वात्प्राणसामान्यं जीवस्य जीवत्वहेतुरस्त्येव तथापि तन्न
जीवस्य स्वभावत्वमवाप्नोति पुद्गलद्रव्यनिर्वृत्तत्वात।।१४७।।
इन्द्रियप्राणः पञ्चविधः, त्रिधा बलप्राणः, पुनश्चैक आनपानप्राणः, आयुःप्राणश्चेति भेदेन दश
प्राणास्तेऽपि चिदानन्दैकस्वभावात्परमात्मनो निश्चयेन भिन्ना ज्ञातव्या इत्यभिप्रायः ।।“१२।। अथ
प्राणशब्दव्युत्पत्त्या जीवस्य जीवत्वं प्राणानां पुद्गलस्वरूपत्वं च निरूपयतिपाणेहिं चदुहिं जीवदि यद्यपि
निश्चयेन सत्ताचैतन्यसुखबोधादिशुद्धभावप्राणैर्जीवति तथापि व्यवहारेण वर्तमानकाले द्रव्यभाव-
रूपैश्चतुर्भिरशुद्धप्राणैर्जीवति
जीविस्सदि जीविष्यति भाविकाले जो हि जीविदो यो हि स्फु टं जीवितः पुव्वं
पूर्वकाले सो जीवो स जीवो भवति ते पाणा ते पूर्वोक्ताः प्राणाः पोग्गलदव्वेहिं णिव्वत्ता उदयागत-
पुद्गलकर्मणा निर्वृत्ता निष्पन्ना इति तत एव कारणात्पुद्गलद्रव्यविपरीतादनन्तज्ञानदर्शनसुख-
જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે,
તે જીવ છે; પણ પ્રાણ તો પુદ્ગલદરવનિષ્પન્ન છે.૧૪૭.
અન્વયાર્થઃ[यः हि] જે [चतुर्भिः प्राणैः] ચાર પ્રાણોથી [जीवति] જીવે છે,
[जीविष्यति] જીવશે [जीवितः पूर्वं] અને પૂર્વે જીવતો હતો, [सः जीवः] તે જીવ છે. [पुनः]
આમ છતાં [प्राणाः] પ્રાણો તો [पुद्गलद्रव्यैः निर्वृत्ताः] પુદ્ગલદ્રવ્યોથી નિષ્પન્ન છે.
ટીકાઃ(વ્યુત્પત્તિ પ્રમાણે) પ્રાણસામાન્યથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો
હતો, તે જીવ છે. એ રીતે (પ્રાણસામાન્ય) અનાદિ સંતાનરૂપે (-પ્રવાહરૂપે) પ્રવર્તતા હોવાને
લીધે (સંસારદશામાં) ત્રણે કાળ ટકતા હોવાથી પ્રાણસામાન્ય જીવને જીવત્વના હેતુ છે જ.
તથાપિ તે (પ્રાણસામાન્ય) જીવનો સ્વભાવ નથી કારણ કે પુદ્ગલદ્રવ્યથી નીપજેલા
રચાયેલા છે.
ભાવાર્થઃજોકે નિશ્ચયથી જીવ સદાય ભાવપ્રાણથી જીવે છે, તોપણ સંસાર-
દશામાં વ્યવહારથી તેને વ્યવહારજીવત્વના કારણભૂત ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોથી જીવતો
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૯૧