Pravachansar (Gujarati). Gatha: 148.

< Previous Page   Next Page >


Page 292 of 513
PDF/HTML Page 323 of 544

 

૨૯પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ प्राणानां पौद्गलिकत्वं साधयति
जीवो पाणणिबद्धो बद्धो मोहादिएहिं कम्मेहिं
उवभुंजं कम्मफलं बज्झदि अण्णेहिं कम्मेहिं ।।१४८।।
जीवः प्राणनिबद्धो बद्धो मोहादिकैः कर्मभिः
उपभुंजानः कर्मफलं बध्यतेऽन्यैः कर्मभिः ।।१४८।।

यतो मोहादिभिः पौद्गलिककर्मभिर्बद्धत्वाज्जीवः प्राणनिबद्धो भवति, यतश्च प्राणनिबद्धत्वात्पौद्गलिककर्मफलमुपभुञ्जानः पुनरप्यन्यैः पौद्गलिककर्मभिर्बध्यते, ततः वीर्याद्यनन्तगुणस्वभावात्परमात्मतत्त्वाद्भिन्ना भावयितव्या इति भावः ।।१४७।। अथ प्राणानां यत्पूर्व- सूत्रोदितं पौद्गलिकत्वं तदेव दर्शयतिजीवो पाणणिबद्धो जीवः कर्ता चतुर्भिः प्राणैर्निबद्धः संबद्धो भवति कथंभूतः सन् बद्धो शुद्धात्मोपलम्भलक्षणमोक्षाद्विलक्षणैर्बद्धः कैर्बद्धः मोहादिएहिं कम्मेहिं मोहनीयादिकर्मभिर्बद्धस्ततो ज्ञायते मोहादिकर्मभिर्बद्धः सन् प्राणनिबद्धो भवति, न च कर्मबन्धरहित इति तत एव ज्ञायते प्राणाः पुद्गलकर्मोदयजनिता इति तथाविधः सन् किं करोति उवभुंजदि कम्मफलं परमसमाधिसमुत्पन्ननित्यानन्दैकलक्षणसुखामृतभोजनमलभमानः सन् कटुकविषसमानमपि कर्मफलमुपभुङ्क्ते बज्झदि अण्णेहिं कम्मेहिं तत्कर्मफलमुपभुञ्जानः सन्नयं जीवः कर्मरहितात्मनो विसदृशैरन्यकर्मभिर्नवतरकर्मभिर्बध्यते यतः कारणात्कर्मफलं भुञ्जानो नवतर कर्माणि बध्नाति, કહેવામાં આવે છે. આમ છતાં તે દ્રવ્યપ્રાણો આત્માનું સ્વરૂપ બિલકુલ નથી કારણ કે તેઓ પુદ્ગલદ્રવ્યથી બનેલા છે. ૧૪૭.

હવે પ્રાણોનું પૌદ્ગલિકપણું સિદ્ધ કરે છેઃ
મોહાદિકર્મનિબંધથી સંબંધ પામી પ્રાણનો,
જીવ કર્મફળ -ઉપભોગ કરતાં, બંધ પામે કર્મનો.૧૪૮.

અન્વયાર્થઃ[मोहादिकैः कर्मभिः] મોહાદિક કર્મો વડે [बद्धः] બંધાયો હોવાને લીધે [जीवः] જીવ [प्राणनिबद्धः] પ્રાણોથી સંયુક્ત થયો થકો [कर्मफलम् उपभुंजानः] કર્મફળને ભોગવતાં [अन्यैः कर्मभिः] અન્ય કર્મો વડે [बध्यते] બંધાય છે.

ટીકાઃ(૧) મોહાદિક પૌદ્ગલિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થાય છે અને (૨) પ્રાણોથી સંયુક્ત થવાને લીધે પૌદ્ગલિક કર્મફળને (મોહી -રાગી- દ્વેષી જીવ મોહ -રાગ -દ્વેષપૂર્વક) ભોગવતો થકો ફરીને પણ અન્ય પૌદ્ગલિક કર્મો વડે બંધાય