Pravachansar (Gujarati). Gatha: 152.

< Previous Page   Next Page >


Page 297 of 513
PDF/HTML Page 328 of 544

 

background image
अथ पुनरप्यात्मनोऽत्यन्तविभक्तत्वसिद्धये गतिविशिष्टव्यवहारजीवत्वहेतुपर्यायस्वरूप-
मुपवर्णयति
अत्थित्तणिच्छिदस्स हि अत्थस्सत्थंतरम्हि संभूदो
अत्थो पज्जाओ सो संठाणादिप्पभेदेहिं ।।१५२।।
अस्तित्वनिश्चितस्य ह्यर्थस्यार्थान्तरे संभूतः
अर्थः पर्यायः स संस्थानादिप्रभेदैः ।।१५२।।
प्राणाः कर्तारः कथमनुचरन्ति कथमाश्रयन्ति न कथमपीति ततो ज्ञायते कषायेन्द्रियविजय एव
पञ्चेन्द्रियादिप्राणानां विनाशकारणमिति ।।१५१।। एवं ‘सपदेसेहिं समग्गो’ इत्यादि गाथाष्टकेन
सामान्यभेदभावनाधिकारः समाप्तः अथानन्तरमेकपञ्चाशद्गाथापर्यन्तं विशेषभेदभावनाधिकारः
कथ्यते तत्र विशेषान्तराधिकारचतुष्टयं भवति तेषु चतुर्षु मध्ये शुभाद्युपयोगत्रयमुख्यत्वे-
नैकादशगाथापर्यन्तं प्रथमविशेषान्तराधिकारः प्रारभ्यते तत्र चत्वारि स्थलानि भवन्ति तस्मिन्नादौ
नरादिपर्यायैः सह शुद्धात्मस्वरूपस्य पृथक्त्वपरिज्ञानार्थं ‘अत्थित्तणिच्छिदस्स हि’ इत्यादि यथाक्रमेण
गाथात्रयम्
तदनन्तरं तेषां संयोगकारणं ‘अप्पा उवओगप्पा’ इत्यादि गाथाद्वयम् तदनन्तरं
शुभाशुभशुद्धोपयोगत्रयसूचनमुख्यत्वेन ‘जो जाणादि जिणिंदे’ इत्यादि गाथात्रयम् तदनन्तरं
कायवाङ्मनसां शुद्धात्मना सह भेदकथनरूपेण ‘णाहं देहो’ इत्यादि गाथात्रयम् एवमेकादशगाथाभिः
સુનિશ્ચળપણે વસે છે તેને) ઉપરક્તપણાનો અભાવ હોય છે. તે અભાવથી પૌદ્ગલિક
પ્રાણોની પરંપરા અટકે છે.
આ રીતથી પૌદ્ગલિક પ્રાણોનો ઉચ્છેદ કરવાયોગ્ય છે. ૧૫૧.
હવે ફરીને પણ, આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે, વ્યવહારજીવત્વના
હેતુ એવા જે ગતિવિશિષ્ટ (દેવ -મનુષ્યાદિ) પર્યાયો તેમનું સ્વરૂપ વર્ણવે છેઃ
અસ્તિત્વનિશ્ચિત અર્થનો કો અન્ય અર્થે ઊપજતો
જે અર્થ તે પર્યાય છે, જ્યાં ભેદ સંસ્થાનાદિનો. ૧૫૨.
અન્વયાર્થઃ[अस्तित्वनिश्चितस्य अर्थस्य हि] અસ્તિત્વથી નિશ્ચિત અર્થનો
(દ્રવ્યનો) [अर्थान्तरे संभूतः] અન્ય અર્થમાં (-દ્રવ્યમાં) ઊપજતો [अर्थः] જે અર્થ
(-ભાવ) [सः पर्यायः] તે પર્યાય છે[संस्थानादिप्रभेदैः] કે જે સંસ્થાનાદિ ભેદો સહિત
હોય છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૯૭
પ્ર. ૩૮