Pravachansar (Gujarati). Gatha: 159.

< Previous Page   Next Page >


Page 307 of 513
PDF/HTML Page 338 of 544

 

background image
अथ परद्रव्यसंयोगकारणविनाशमभ्यस्यति
असुहोवओगरहिदो सुहोवजुत्तो ण अण्णदवियम्हि
होज्जं मज्झत्थोऽहं णाणप्पगमप्पगं झाए ।।१५९।।
अशुभोपयोगरहितः शुभोपयुक्तो न अन्यद्रव्ये
भवन्मध्यस्थोऽहं ज्ञानात्मकमात्मकं ध्यायामि ।।१५९
यो हि नामायं परद्रव्यसंयोगकारणत्वेनोपन्यस्तोऽशुद्ध उपयोगः स खलु मन्द-
तीव्रोदयदशाविश्रान्तपरद्रव्यानुवृत्तितन्त्रत्वादेव प्रवर्तते, न पुनरन्यस्मात ततोऽहमेष सर्वस्मिन्नेव
परद्रव्ये मध्यस्थो भवामि एवं भवंश्चाहं परद्रव्यानुवृत्तितन्त्रत्वाभावात् शुभेनाशुभेन वाशुद्धोप-
भावपरिणतपरमचैतन्यस्वभावात्प्रतिकूलः उग्रः वीतरागसर्वज्ञप्रणीतनिश्चयव्यवहारमोक्षमार्गाद्विलक्षण
उन्मार्गपरः इत्थंभूतविशेषणचतुष्टयसहित उपयोगः परिणामः तत्परिणतपुरुषो वेत्यशुभोपयोगो भण्यत
इत्यर्थः ।।१५८।। अथ शुभाशुभरहितशुद्धोपयोगं प्ररूपयतिअसुहोवओगरहिदो अशुभोपयोगरहितो
भवामि स कः अहं अहं कर्ता पुनरपि कथंभूतः सुहोवजुत्तो ण शुभोपयोगयुक्तः परिणतो न भवामि
क्व विषयेऽसौ शुभोपयोगः अण्णदवियम्हि निजपरमात्मद्रव्यादन्यद्रव्ये तर्हि कथंभूतो भवामि होज्जं
मज्झत्थो जीवितमरणलाभालाभसुखदुःखशत्रुमित्रनिन्दाप्रशंसादिविषये मध्यस्थो भवामि इत्थंभूतः
सन् किं करोमि णाणप्पगमप्पगं झाए ज्ञानात्मकमात्मानं ध्यायामि ज्ञानेन निर्वृत्तं ज्ञानात्मकं
હવે પરદ્રવ્યના સંયોગનું જે કારણ (અશુદ્ધ ઉપયોગ) તેના વિનાશને અભ્યાસે
છેઃ
મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિત ને
શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. ૧૫૯.
અન્વયાર્થઃ[अन्यद्रव्ये] અન્ય દ્રવ્યમાં [मध्यस्थः] મધ્યસ્થ [भवन्] થતો [अहम्]
હું [अशुभोपयोगरहितः] અશુભોપયોગ રહિત થયો થકો તેમ જ [शुभोपयुक्तः न]
શુભોપયુક્ત નહિ થયો થકો [ज्ञानात्मक म्] જ્ઞાનાત્મક [आत्मकं] આત્માને [ध्यायामि] ધ્યાઉં
છું.
ટીકાઃજે આ, (૧૫૬મી ગાથામાં) પરદ્રવ્યના સંયોગના કારણ તરીકે
કહેવામાં આવેલો અશુદ્ધ ઉપયોગ, તે ખરેખર મંદ -તીવ્ર ઉદયદશામાં રહેલા પરદ્રવ્ય
અનુસાર પરિણતિને આધીન થવાથી જ પ્રવર્તે છે, પરંતુ અન્ય (કોઈ) કારણથી નહિ. માટે
બધાય પરદ્રવ્યમાં હું આ મધ્યસ્થ થાઉં. અને એમ મધ્યસ્થ થતો હું પરદ્રવ્ય અનુસાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૦૭