Pravachansar (Gujarati). Gatha: 164.

< Previous Page   Next Page >


Page 314 of 513
PDF/HTML Page 345 of 544

 

background image
एगुत्तरमेगादी अणुस्स णिद्धत्तणं च लुक्खत्तं
परिणामादो भणिदं जाव अणंतत्तमणुभवदि ।।१६४।।
एकोत्तरमेकाद्यणोः स्निग्धत्वं वा रूक्षत्वम्
परिणामाद्भणितं यावदनन्तत्वमनुभवति ।।१६४।।
परमाणोर्हि तावदस्ति परिणामः तस्य वस्तुस्वभावत्वेनानतिक्रमात ततस्तु परिणामा-
दुपात्तकादाचित्कवैचित्र्यं चित्रगुणयोगित्वात्परमाणोरेकाद्येकोत्तरानन्तावसानाविभागपरिच्छेद-
व्यापि स्निग्धत्वं वा रूक्षत्वं वा भवति
।।१६४।।
एगुत्तरमेगादी एकोत्तरमेकादि किम् णिद्धत्तणं च लुक्खत्तं स्निग्धत्वं रूक्षत्वं च कर्मतापन्नम् भणिदं
भणितं कथितम् किंपर्यन्तम् जाव अणंतत्तमणुभवदि अनन्तत्वमनन्तपर्यन्तं यावदनुभवति प्राप्नोति
कस्मात्सकाशात् परिणामादो परिणतिविशेषात्परिणामित्वादित्यर्थः कस्य संबन्धि अणुस्स अणोः
पुद्गलपरमाणोः तथाहियथा जीवे जलाजागोमहिषीक्षीरे स्नेहवृद्धिवत्स्नेहस्थानीयं रागत्वं रूक्ष-
स्थानीयं द्वेषत्वं बन्धकारणभूतं जघन्यविशुद्धिसंक्लेशस्थानीयमादिं कृत्वा परमागमकथितक्रमेणोत्कृष्ट-
विशुद्धिसंक्लेशपर्यन्तं वर्धते, तथा पुद्गलपरमाणुद्रव्येऽपि स्निग्धत्वं रूक्षत्वं च बन्धकारणभूतं

पूर्वोक्तजलादितारतम्यशक्तिदृष्टान्तेनैकगुणसंज्ञां जघन्यशक्तिमादिं कृत्वा गुणसंज्ञेनाविभागपरिच्छेद-
એકાંશથી આરંભી જ્યાં અવિભાગ અંશ અનંત છે,
સ્નિગ્ધત્વ વા રૂક્ષત્વ એ પરિણામથી પરમાણુને. ૧૬૪.
અન્વયાર્થઃ[अणोः] પરમાણુને [परिणामात्] પરિણામને લીધે [एकादि] એકથી
(એક અવિભાગ પ્રતિચ્છેદથી) માંડીને [एकोत्तरं] એકેક વધતાં [यावत् अनन्तत्वम् अनुभवति]
અનંતપણાને (અનંત અવિભાગ પ્રતિચ્છેદપણાને) પામે ત્યાંસુધીનું [स्निग्धत्वं वा रूक्षत्वं]
સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ હોય છે એમ [भणितम्] (જિનદેવે) કહ્યું છે.
ટીકાઃપ્રથમ તો પરમાણુને પરિણામ હોય છે કારણ કે તે (પરિણામ) વસ્તુનો
સ્વભાવ હોવાથી ઉલ્લંઘી શકાતો નથી. અને તે પરિણામને લીધે જે કાદાચિત્ક વિચિત્રતા
ધારણ કરે છે એવું, એકથી માંડીને એક એક વધતાં અનંત અવિભાગ પ્રતિચ્છેદો સુધી વ્યાપનારું
સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ પરમાણુને હોય છે કારણ કે પરમાણુ અનેક પ્રકારના ગુણવાળો છે.
૧. કાદાચિત્ક = કોઈ વાર હોય એવું; ક્ષણિક; અનિત્ય.
૨. વિચિત્રતા = અનેકપ્રકારતા; વિવિધતા; અનેકરૂપતા. (ચીકણાપણું અને લૂખાપણું પરિણામને લીધે
ક્ષણિક અનેકરૂપતાતરતમતાધારણ કરે છે.)
૩૧પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-