Pravachansar (Gujarati). Gatha: 185.

< Previous Page   Next Page >


Page 344 of 513
PDF/HTML Page 375 of 544

 

background image
आत्मा हि तावत्स्वं भावं करोति, तस्य स्वधर्मत्वादात्मनस्तथाभवनशक्ति-
सम्भवेनावश्यमेव कार्यत्वात स तं च स्वतन्त्रः कुर्वाणस्तस्य कर्तावश्यं स्यात्, क्रियमाण-
श्चात्मना स्वो भावस्तेनाप्यत्वात्तस्य कर्मावश्यं स्यात एवमात्मनः स्वपरिणामः कर्म
त्वात्मा पुद्गलस्य भावान् करोति, तेषां परधर्मत्वादात्मनस्तथाभवनशक्त्यसम्भवेना-
कार्यत्वात
स तानकुर्वाणो न तेषां कर्ता स्यात्, अक्रियमाणाश्चात्मना ते न तस्य कर्म
स्युः एवमात्मनः पुद्गलपरिणामो न कर्म ।।१८४।।
अथ कथमात्मनः पुद्गलपरिणामो न कर्म स्यादिति सन्देहमपनुदति
गेण्हदि णेव ण मुंचदि करेदि ण हि पोग्गलाणि कम्माणि
जीवो पोग्गलमज्झे वट्टण्णवि सव्वकालेसु ।।१८५।।
અન્વયાર્થઃ[स्वभावं कुर्वन्] પોતાના ભાવને કરતો થકો [आत्मा] આત્મા [हि]
ખરેખર [स्वकस्य भावस्य] પોતાના ભાવનો [कर्ता भवति] કર્તા છે; [तु] પરંતુ [पुद्गलद्रव्यमयानां
सर्वभावानां] પુદ્ગલદ્રવ્યમય સર્વ ભાવોનો [कर्ता न] કર્તા નથી.
ટીકાઃપ્રથમ તો આત્મા ખરેખર સ્વ ભાવને કરે છે કારણ કે તે (ભાવ) તેનો
સ્વ ધર્મ હોવાથી આત્માને તે -રૂપે થવાની (પરિણમવાની) શક્તિનો સંભવ હોવાને લીધે તે
(ભાવ) અવશ્યમેવ આત્માનું કાર્ય છે. (આમ) તે (આત્મા) તેને (-સ્વ ભાવને) સ્વતંત્રપણે
કરતો થકો તેનો કર્તા અવશ્ય છે અને સ્વ ભાવ આત્મા વડે કરાતો થકો આત્મા વડે પ્રાપ્ય
હોવાથી આત્માનું કર્મ અવશ્ય છે. આ રીતે સ્વ પરિણામ આત્માનું કર્મ છે.
પરંતુ, આત્મા પુદ્ગલના ભાવોને કરતો નથી કારણ કે તેઓ પરના ધર્મો હોવાથી
આત્માને તે -રૂપે થવાની શક્તિનો અસંભવ હોવાને લીધે તેઓ આત્માનું કાર્ય નથી. (આમ)
તે (આત્મા) તેમને નહિ કરતો થકો તેમનો કર્તા નથી અને તેઓ આત્મા વડે નહિ કરાતા
થકા તેઓ તેનું કર્મ નથી. આ રીતે પુદ્ગલપરિણામ આત્માનું કર્મ નથી. ૧૮૪.
હવે, ‘પુદ્ગલપરિણામ આત્માનું કર્મ કેમ નથી’એવા સંદેહને દૂર કરે છેઃ
જીવ સર્વ કાળે પુદ્ગલોની મધ્યમાં વર્તે ભલે,
પણ નવ ગ્રહે, ન તજે, કરે નહિ જીવ પુદ્ગલકર્મને.૧૮૫.
निवृत्तिं करोतीति ।।१८३।। एवं भेदभावनाकथनमुख्यतया सूत्रद्वयेन पञ्चमस्थलं गतम् अथात्मनो
निश्चयेन रागादिस्वपरिणाम एव कर्म, न च द्रव्यकर्मेति प्ररूपयतिकुव्वं सभावं कुर्वन्स्वभावम् अत्र
स्वभावशब्देन यद्यपि शुद्धनिश्चयेन शुद्धबुद्धैकस्वभावो भण्यते, तथापि कर्मबन्धप्रस्तावे रागादि-
परिणामोऽप्यशुद्धनिश्चयेन स्वभावो भण्यते
तं स्वभावं कुर्वन् स कः आदा आत्मा हवदि हि कत्ता
कर्ता भवति हि स्फु टम् कस्य सगस्स भावस्स स्वकीयचिद्रूपस्वभावस्य रागादिपरिणामस्य तदेव तस्य
૩૪૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-