शाद्वलशिलीन्ध्रशक्रगोपादिभावैः परिणमन्ते, तथा यदायमात्मा रागद्वेषवशीकृतः शुभाशुभ-
भावेन परिणमति तदा अन्ये योगद्वारेण प्रविशन्तः कर्मपुद्गलाः स्वयमेव समुपात्तवैचित्र्यै-
र्ज्ञानावरणादिभावैः परिणमन्ते । अतः स्वभावकृतं कर्मणां वैचित्र्यं, न पुनरात्मकृतम् ।।१८७।।
अथैक एव आत्मा बन्ध इति विभावयति —
सपदेसो सो अप्पा कसायिदो मोहरागदोसेहिं ।
कम्मरएहिं सिलिट्ठो बंधो त्ति परूविदो समये ।।१८८।।
सप्रदेशः स आत्मा कषायितो मोहरागद्वेषैः ।
कर्मरजोभिः श्लिष्टो बन्ध इति प्ररूपितः समये ।।१८८।।
પરિણમે છે ત્યારે અન્ય પુદ્ગલો સ્વયમેવ વૈચિત્ર્યને પામેલા ૧શાદ્વલ -૨શિલીંધ્ર-
૩ઇંદ્રગોપાદિભાવે પરિણમે છે, તેમ જ્યારે આ આત્મા રાગદ્વેષને વશીભૂત થયો થકો શુભા-
શુભભાવે પરિણમે છે, ત્યારે બીજાં, યોગદ્વાર વડે પ્રવેશતાં કર્મપુદ્ગલો સ્વયમેવ વૈચિત્ર્યને
પામેલા જ્ઞાનાવરણાદિભાવે પરિણમે છે.
આથી (એમ નક્કી થયું કે) કર્મોનું વૈચિત્ર્ય ૪સ્વભાવકૃત છે, પરંતુ આત્મકૃત
નથી. ૧૮૭.
હવે એકલો જ આત્મા બંધ છે એમ સમજાવે છેઃ —
સપ્રદેશ જીવ સમયે કષાયિત મોહરાગાદિ વડે,
સંબંધ પામી કર્મરજનો, બંધરૂપ કથાય છે.૧૮૮.
અન્વયાર્થઃ — [सप्रदेशः] સપ્રદેશ એવો [सः आत्मा] તે આત્મા [समये] સમયે
[मोहरागद्वेषैः] મોહ -રાગ -દ્વેષ વડે [कषायितः] કષાયિત થવાથી [कर्मरजोभिः श्लिष्टः] કર્મરજ
વડે શ્લિષ્ટ થયો થકો (અર્થાત્ જેને કર્મરજ વળગી છે એવો થયો થકો) [बन्धः इति प्ररूपितः]
‘બંધ’ કહેવામાં આવ્યો છે.
रागद्वेषयुक्तः परिणत इत्यर्थः । तं पविसदि कम्मरयं तदा काले तत्प्रसिद्धं कर्मरजः प्रविशति । कैः कृत्वा ।
णाणावरणादिभावेहिं भूमेर्मेघजलसंयोगे सति यथाऽन्ये पुद्गलाः स्वयमेव हरितपल्लवादिभावैः परिणमन्ति
तथा स्वयमेव नानाभेदपरिणतैर्मूलोत्तरप्रकृतिरूपज्ञानावरणादिभावैः पर्यायैरिति । ततो ज्ञायते यथा
ज्ञानावरणादिकर्मणामुत्पत्तिः स्वयंकृता तथा मूलोत्तरप्रकृतिरूपवैचित्र्यमपि, न च जीवकृतमिति ।।१८७।।
૧. શાદ્વલ = લીલું મેદાન ૨. શિલીંધ્ર = ટોપ; બિલાડીનો ટોપ.
૩. ઇંદ્રગોપ = ચોમાસામાં થતું એક જીવડું
૪. સ્વભાવકૃત = કર્મોના પોતાના સ્વભાવથી કરાયેલું
૩૪૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-