मोहग्रन्थिक्षपणाद्धि तन्मूलरागद्वेषक्षपणं; ततः समसुखदुःखस्य परममाध्यस्थलक्षणे श्रामण्ये भवनं; ततोऽनाकुलत्वलक्षणाक्षयसौख्यलाभः । अतो मोहग्रन्थिभेदादक्षयसौख्यं फलम् ।।१९५।।
अथ दर्शनमोहग्रन्थिभेदात्किं भवतीति प्रश्ने समाधानं ददाति — जो णिहदमोहगंठी यः पूर्वसूत्रोक्त- प्रकारेण निहतदर्शनमोहग्रन्थिर्भूत्वा रागपदोसे खवीय निजशुद्धात्मनिश्चलानुभूतिलक्षणवीतरागचारित्र- प्रतिबन्धकौ चरित्रमोहसंज्ञौ रागद्वेषौ क्षपयित्वा । क्व । सामण्णे स्वस्वभावलक्षणे श्रामण्ये । पुनरपि किं कृत्वा । होज्जं भूत्वा । किंविशिष्टः । समसुहदुक्खो निजशुद्धात्मसंवित्तिसमुत्पन्नरागादिविकल्पोपाधि- रहितपरमसुखामृतानुभवेन सांसारिकसुखदुःखोत्पन्नहर्षविषादरहितत्वात्समसुखदुःखः । सो सोक्खं अक्खयं लहदि स एवंगुणविशिष्टो भेदज्ञानी सौख्यमक्षयं लभते । ततो ज्ञायते दर्शनमोहक्षयाच्चारित्रमोहसंज्ञ- रागद्वेषविनाशस्ततश्च सुखदुःखादिमाध्यस्थ्यलक्षणश्रामण्यययययेऽवस्थानं तेनाक्षयसुखलाभो भवतीति ।।१९५।। अथ निजशुद्धात्मैकाग्ग्ग्ग्ग्र्र्र्र्रयलक्षणध्यानमात्मनोऽत्यन्तविशुद्धिं करोतीत्यावेदयति — जो खविदमोहकलुसो यः क्षपितमोहकलुषः, मोहो दर्शनमोहः कलुषश्चारित्रमोहः, पूर्वसूत्रद्वयकथितक्रमेण क्षपितमोहकलुषौ येन (મુનિપણામાં) પરિણમે છે, [सः] તે [अक्षयं सौख्यं] અક્ષય સૌખ્યને [लभते] પ્રાપ્ત કરે છે.
ટીકાઃ — મોહગ્રંથિનો ક્ષય કરવાથી, મોહગ્રંથિ જેનું મૂળ છે એવા રાગદ્વેષનું ૧ક્ષપણ થાય છે; તેથી (અર્થાત્ રાગદ્વેષનું ક્ષપણ થવાથી), સમસુખદુઃખ એવા તે જીવને પરમ મધ્યસ્થતા જેનું લક્ષણ છે એવા શ્રામણ્યમાં ભવન – પરિણમન થાય છે; અને તેથી (અર્થાત્ શ્રામણ્યમાં પરિણમવાથી) અનાકુળતા જેનું લક્ષણ છે એવા અક્ષય સૌખ્યની પ્રાપ્તિ થાય છે.
આથી (એમ કહ્યું કે) મોહરૂપી ગ્રંથિના ભેદથી અક્ષય સૌખ્યરૂપ ફળ હોય છે. ૧૯૫. હવે, ૨એકાગ્ર સંચેતન જેનું લક્ષણ છે એવું ધ્યાન આત્માને અશુદ્ધતા લાવતું નથી એમ નક્કી કરે છેઃ —
૨. એકાગ્ર = જેનો એક જ વિષય (આલંબન) હોય એવું.