नित्यं युक्तैः स्थीयतेऽस्माभिरेवम् ।।१०।।
स्फू र्जत्यात्मा ब्रह्म सम्पद्य सद्यः ।।११।।
णमो णमो नमो नमः । पुनः पुनर्नमस्करोमीति भक्ति प्रकर्षं दर्शयति । केभ्यः । सिद्धसाहूणं सिद्धसाधुभ्यः । सिद्धशब्दवाच्यस्वात्मोपलब्धिलक्षणार्हत्सिद्धेभ्यः, साधुशब्दवाच्यमोक्षसाधकाचार्यो- पाध्यायसाधुभ्यः । पुनरपि कथंभूतेभ्यः । दंसणसंसुद्धाणं मूढत्रयादिपञ्चविंशतिमलरहितसम्यग्दर्शन- संशुद्धेभ्यः । पुनरपि कथंभूतेभ्यः । सम्मण्णाणोवजोगजुत्ताणं संशयादिरहितं सम्यग्ज्ञानं, तस्योपयोगः सम्यग्ज्ञानोपयोगः, योगो निर्विकल्पसमाधिर्वीतरागचारित्रमित्यर्थः, ताभ्यां युक्ताः सम्यग्ज्ञानोपयोग- युक्तास्तेभ्यः । पुनश्च किंरूपेभ्यः। अव्वाबाधरदाणं सम्यग्ज्ञानादिभावनोत्पन्नाव्याबाधानन्तसुख- रतेभ्यश्च ।।“ “ “ “ “
[હવે શ્લોક દ્વારા જિનભગવંતે કહેલા શબ્દબ્રહ્મના સમ્યક્ અભ્યાસનું ફળ કહેવામાં આવે છેઃ]
[અર્થઃ — ] એ રીતે જ્ઞેયતત્ત્વને સમજાવનારા જૈન જ્ઞાનમાં — વિશાળ શબ્દબ્રહ્મમાં — સમ્યક્પણે અવગાહન કરીને (ડૂબકી મારીને, ઊંડા ઊતરીને, નિમગ્ન થઈને), અમે માત્ર શુદ્ધ આત્મદ્રવ્યરૂપ જે એક વૃત્તિ (પરિણતિ) તેનાથી સદા યુક્ત રહીએ છીએ.
[હવે શ્લોક દ્વારા મુક્ત આત્માના જ્ઞાનનો મહિમા કરીને જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન અધિકારની પૂર્ણાહુતિ કરવામાં આવે છેઃ]
[અર્થઃ — ] આત્મા બ્રહ્મને (પરમાત્મપણાને, સિદ્ધત્વને) શીઘ્ર પામીને, અસીમ (અનંત) વિશ્વને ઝડપથી (એક સમયમાં) જ્ઞેયરૂપ કરતો, ભેદોને પામેલાં જ્ઞેયોને જ્ઞાનરૂપ કરતો (અર્થાત્ અનેક પ્રકારનાં જ્ઞેયોને જ્ઞાનમાં જાણતો) અને સ્વપરપ્રકાશક જ્ઞાનને આત્મારૂપ કરતો, પ્રગટ -દેદીપ્યમાન થાય છે. ૧શાલિની છંદ